________________
ધોવાનું, મસ્તકને શેધવાનું શરા હળાદિને ખેડવાનું, યંત્રોને ચલાવવાનું, ઘરને લીંપવાનું પુષ્પ-પત્ર પર્યુષણ
ફળ વિગેરેને તોડવાનું તથા મોડવાનું કરવું ન જોઈએ છેડા પરંતુ સર્વ આરંભને પરિત્યાગ કરી, જિ અષ્ટાહિક પાક્ષિકદિ પર્વોમાં નિરંતર સૂયયશરાજાની પેઠે પૈષધ કરવું જોઈએ. કા વ્યાખ્યાન | પત્નીઓના વચનોથી બંધાયેલા એવા પણ ભરત ચક્રવર્તીના પુત્ર સૂયયશરાજાએ જેમ પર્વના I ૩ર II.
દિવસમાં પૈષધ આરાધવા માટે, પિતાના પ્રાણને પરિત્યાગ સ્વીકાર્યો, પણ પૈષધ કરવાનું ન ત્યર્યું, તેમ ભવિજીએ પણ એમ વિચારવું જોઈએ કે જે પુષ્કળ રાજ્યાદિ સમૃદ્ધિવાળા એવા સૂયયશરાજાએ પર્વદિવસેમાં પૌષધ કરવાનું ન ત્યરૂં, તો અમારે તે અવશ્ય પૌષધ કરવાનું ન તજવું જોઈએ. પવમાં અમારે તે પદ્ધ કરવો જ જોઈએ. સૂર્યયશરાજાનું કથાનક તે અન્ય પ્રથામાંથી જાણવું.
પૌષધની જેમ સામાયિક પણ કરવું જોઈએ. સામાયિક વિનાને સમય ગુમાવવું ન જોઈએ.
| ૩૨
.
પૌષધ અને સામાયિકમાં રહેલા અને જે સમય જાય છે, તે સમય જ સફળ જાણો. પૌષધ અને સામાયિક વિનાનો સમય સંસારના ફળ આપવામાં કારણરૂપ છે. એટલે ચારગતિરૂપ સંસારમાં રખડાવી દુઃખ આપવામાં કારણરૂપ છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org