________________
ત્રણ દિવસમાં સાત-આઠ ઘેટા બકરા અને નવ પાડા બલિદાન તરીકે દેવાય છે. અર્થાત પર્યુષણ પણ એટલા જીને દેવીસમુખ કાપીને તેનું બલિદાન કરાય છે, તે તેટલા પ્રમાણમાં પશુઓના બલિઅષ્ટાહિક દાનને તમે પણ આપે. જે એટલા પશુઓનું તમે બલિદાન નહિ આપે, તે ગુસ્સે થયેલી એવી વ્યાખ્યાન
તમારી ગોત્રદેવીઓ તમારું ખરાબ કરી દેશે, તે સાંભળી મહારાજાએ એ માટે ગુરુને પૂછયું, ગુરુએ || ૧૦ |
એ માટે કાંઈક વિચારીને કહ્યું કે, હે રાજન ! દેવદેવીઓ નિરપરાધી છને મારતા નથી અને માંસ ખાતાં નથી પરંતુ કેટલાક નિર્દય મિથ્યાષ્ટિ કીડાપ્રિય દેવદેવીઓ પિતાની સન્મુખ મરાતાકપાતા જીવોને જોઇને રાજી થાય છે. આ વિષયમાં દેવના પૂજારીઓની પ્રાર્થના તે દેવીના બલિદાનના બાનાથી નિરપરાધી એવા પશુઓને મારીને માંસ ખાવા માટે છે. તેથી તે દેવીના બલિદાનના Aિ પ્રમાણના પાડાઓને અને બકરાઓને દેવીના મઠમાં રાખીને મઠને તાળું લગાવરાવી પોતાના માણસે મારફત એની રક્ષા-દેખરેખ કરાવ, તે બધા જીવતા જ રહેશે. પછી રાજાએ નવ પાડા અને સાત Aિ આઠસે બકરાઓ દેવીના મઠમાં નખાવી મઠને તાળું દેવરાવી દેખરેખ કરવા પોતાના માણસે રાખી દીધા. સવારમાં તે બધાજ પ્રાણીઓ જીવતાજ મઠમાંથી નીકળ્યા, તેથી રાજાએ કઠોર અક્ષરોવાળી વાણુથી દેવીના પૂજારીઓને આ રીતે કહ્યું, “અરે નિદો! હવે મને સમજાયું કે, તમેજ દેવીના બલિદાનના બહાનાથી માંસ ખાવા માટે આ નિરપરાધી એવા પશુઓને હિંસાની પેઠે મારે છે; દેવીએ તે જ મારતી નથી. અરે નિદો, આજ સુધી તત્વને નહીં જાણનારે એ હું તમારાથી
| 1
Jain Education
matonal
For Personal & Private Use Only
www.feine brary.org