________________
પ પણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
॥ ૧૬ ॥
વાત્સલ્ય અત્યત ભક્તિથી ભરેલ હૃદયથી કરવુ' જોઇએ, સર્વાંગ–સદર્શી ભગવંતાએ સામિક વાત્સલ્યને શાસનપ્રભાવક કહેલ છે. ૫૧૫
મહાપ્રભાવશાળી. ગુણાની ખાણ, શ્રુતના સાગર, શ્રુતજ્ઞાનનુ* સ્મરણ કરનાર એવા વજસ્વામી નામના આચાય ભગવંતે જે કારણથી જિનેશ્વરાનુ વાત્સલ્ય કરેલ છે. ૧૫
તે કારણથી સર્વ પ્રયત્નવડે જે નવકાર મહામંત્રના ધરનાર શ્રાવક હાય તેને પણ પોતાના પરમ-બ'-ભાઇ જેવા જાણવો જોઇએ. એટલે પેાતાના ભાઈની જેમ એની ભક્તિ કરવી જોઇએ. ॥ ૩॥ સાધર્મિકાની સાથે વિવાદ અને કલહ તજી દેવા જોઇએ તે માટે આ રીતે કહેલુ' છે. જા
દશ નમય-જિનેશ્વરદેવાના ધમપર શ્રદ્ધા રાખનાર એવા સાધર્મિક આત્માએ ઉપર જે ક્રોધ કરી પ્રહાર કરે છે, નિર્દય એવા તે તીથ કર પરમાત્માની આશાતના કરે છે. પ। તેજ ઉત્તમ પ્રકારનુ' ધન–અ છે, તેજ ઉત્તમ પ્રકારનુ' સામર્થ્ય છે, અને તેજ ઉત્તમ પ્રકારનું વિજ્ઞાન કહેવાય છે, જે ધન, સામર્થ્ય અને વિજ્ઞાનવડે સુશ્રાવકા સાધર્મિકાના કામાં ઉભા રહે છે, કાય કરી દે છે. ॥ ૬॥ અન્ય અન્ય દેશાથી આવેલા અન્ય અન્ય જાતિઓમાં ઉત્પન્ન થયેલા, તીથ કરોના વચનામાં રહેલા,ગુણવત એવા સાધર્મિકાનુ` ૭૫ વસ્ત્ર, અન્ન, પાન, અશન, ખાદિમ વસ્તુઓથી તથા પુષ્પોથી, પાંદડાઓથી અને સુકલાથી વાત્સલ્ય કરવુ જોઇએ. જે કારણથી
Jain Education International
For Personal & Private Use Only
|| ૧૬ ||
www.jainelibrary.org