________________
પશુ ષણ અષ્ટાદ્દિક
વ્યાખ્યાન
|| ૨૦ ||
(૮) અકાર્માનજીરાથી એકસા કરોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ` ખપાવે તેટલા પાપક્રર્માં એકત્તિ તપ વડે નાશ પામે છે.
(૯) અકાનિરાથી એક હજાર ક્રોડ વષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપકર્મી આય‘ખીલ તપ વડે નાશ પામે છે.
(૧૦) અકામનિર્જરાથી દશ હજાર ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીમ જેટલા કુમ ખપાવે તેટલા પાપકર્મી એક ઉપવાસ વડે નાશ પામે છે.
(૧૧) અકાનિજ રાથી દશ હજાર ફ્રોડથી દશ દશ ગણા વષ સુધી નકમાં રહેલ જીમ જેટલા કઈં ખપાવે તેટલા પાપકર્મી એકથી વધારે એક એક ઉપવાસ તપ કરવાથી નાશ પામે છે. એ પ્રમાણે તપનુ' ફળ સાંભળીને તપ કરવામાં ઉદ્યમ કરવા જોઇએ. કારણ કે તપથી સ પ્રકારના દુ:ખાને ઉત્પન્ન કરનારા દુષ્ટ એવા આઠ કર્મી પણ નાશ પામે છે, વધારે શુ' કહીએ ? તપથી સર્વ સિદ્ધિ થાય છે. શાસ્રજ્ઞાએ કહ્યું છે કે
સ
જે દૂર છે, દુ:ખે કરીને આરાધી શકાય એવુ છે અને જેની દૂર વ્યવસ્થા છે તે તપથી સાધ્ય છે, તપ કાઇથી પણ આળગી શકાતું નથી. ॥ ૧ ॥
શાસ્ત્રજ્ઞાએ કહ્યુ છે કેઃ
Jain Education International
For Personal & Private Use Only
|| ૨૦ ||
www.jalheibrary.org