________________
પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન
પર્વમાં બે ઉપવાસ રૂ૫ છ અને બે એકાસણા તથા સાંવત્સરિક પર્વમાં ત્રણ ઉપવાસ રૂ૫ અઠ્ઠમ અને બે એકાસણા કરવાનું કહેલ છે. ઉપવાસ જે ન કરી શકે તેણે એક ઉપવાસને બદલે બે આયંબીલ કરવા. જે બે આયંબીલ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ત્રણ નીવીઓ કરે, જે TV ત્રણ નીવીઓ પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ચાર એકાસણું કરે, જે ચાર એકાસણું | પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે આઠ બેસણ કરે. જે આઠ બેસણું પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે બે હજાર બ્લોક પ્રમાણુ સ્વાધ્યાય કરેઅથવા નવકારમંત્રની વીશ નવકારવાળી ગણે. એ રીતે તીથલકર પરમાત્માઓએ કહેલું તપ પૂરું કરી દેવું જોઈએ. પરંતુ અસહ્ય દુઃખાને દેનાર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જિનેશ્વર ભગવંતાએ કહેલ અષ્ટમ તપ કરતા નાગકેતુએ પ્રત્યક્ષ ફલ પ્રાપ્ત કર્યું તે દ્રષ્ટાંત વિચારીને દરેક પાખીને
એક ઉપવાસ, દરેક માસીમાં છ એટલે બે ઉપવાસ અને દરેક સાંવત્સરિક પયુષણ પર્વમાં | અદ્મ તપ એટલે ત્રણ ઉપવાસ અવશ્ય કરવા જોઈએ.
વળી ભવિ એ દરરોજ યથાશક્તિ શક્તિ પ્રમાણે નમુકકારસી, પિરિસી, સાપરિસી. પુરિમટ્ટ, બેઆસણ, એકાસણુ, નવી અને આયંબિલ ઉપવાસ વિગેરે તપ પણ કરવું જોઈએ. તે | તપનું ફળ આ રીતે છે.
Jain Education national
For Personal Private Use Only
www.janeibrary.org