Book Title: Parshwanath Charitra Author(s): Udayvirgani, Shreyansvijay Publisher: Bhavanipur S M Jain Sangh View full book textPage 9
________________ ૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માકલવા. પ્રભુનુ કુળસ્થળે આવવું. ચવનનું નમી જવુ. પ્રસેનજિત્ રાજાએ પ્રભાવતીની સાથે લગ્ન કરવા પ્રાર્થના કરવી, પાર્શ્વપ્રભુએ પિતાને કહેવા કહેવુ. પ્રભાવતીને લઈને તેના પિતાનુ" વારાણસી આવવું. પિતાના આગ્રહથી પ્રભુએ લગ્ન કરવું. પૃષ્ટ ૨૬૧ થી ૨૮૦ સગ ઠ્ઠી એકદા પાર્શ્વ કુમારનું ગેાખમાં એસવુ. લેાકાને પૂજનાદિ સામગ્રી લઈને નગર બહાર જતા જોઈ ને કારણ પૂછ્યુ. લેાકાએ કમઠ તાપસ આવ્યાની કરેલી વાત. પ્રભુનુ* ઘેાડા ૫૨ બેસીને ત્યાં પધારવું, કમઠ સાથે વિવાદ, અગ્નિમાં સને બળતા જોવા. ક્રમાને કહેવુ. લાકડું ફડાવી સપ કઢાવવા. સર્પને નવકાર સભળાવવા. સપનુ. મરીને ધરણેન્દ્ર થવું. પ્રભુનું સ્વસ્થાને આવવુ. મઠની અપભ્રાજના (નિંદા) થવી. તેનું દ્વેષથી મરણ પામી મેઘકુમારમાં મેઘમાળી નામે દેવતા થવું, એકદા લેાકાગ્રહથી પ્રભુનુ* ઉદ્યાનમાં જવું ત્યાં રાજમતિનું મેં તેના ત્યાગ કર્યાનુ ચિત્રામણ જોઈ વૈરાગ્ય થવા. શુભ ભાવનાનું શાવવું. લાકાંતિક દેવાએ આવી દીક્ષા અવસરનુ" જણાવવું. સવારે પિતાની આજ્ઞા લઈ વરસીદાન દેવા માંડવું'. વર્ષ આખરે ઇંદ્રાદિકનુ આવવુ.. તેમણે કરેલા મહોત્સવપૂર્વક પ્રભુએ પાસ ૧૪ ૧૧ ને (માગસર વદ ૧૧) ચારિત્ર ગણુ કરવુ. મહેલ અઠ્ઠમનુ' પારણુ' પ્રભુએ ધન્ય સા ́વાહને ત્યાં કરવું, પાંચ દિવ્યનું પગટ થવું. પ્રભુનું વિહાર કરી કુંડ–સરોવરને તીરે રહેવુ. •Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 568