Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉત્તર શ્રેણીના અધિપતિ મણિચૂડને કહેવું, મણિર્ડનું સત્કાર કરીને નગરમાં લાવવું. પિતાની પુત્રી પદ્માવતીને પરણવા કહેવું. દક્ષિણ એણના અધિપતિ રડે પણ પિતાની પુત્રી આપવી. ૫૦૦૦ કન્યા સાથે પાણિગ્રહણ. તેને લઈને પિતાને નગરે આવવું. ચૌદ રત્નનું પ્રગટ થવું. ચકનું આયુધ શાળામાંથી બહાર નીકળવું. તેની પાછળ ચાલી છ ખંડ સાધવા. નવ નિધાનની પ્રાપ્તિ. પિતાને નગરે આવવું. બારવર્ષ સુધી રાજ્યાભિષેક મહત્સવ. ચકીની ઋદ્ધિનું વર્ણન. અન્યદા જગનાથ તીર્થંકરનું પધારવું. રાજાનું વાંચવા જવું. પ્રભુની દેશના સમક્તિ પ્રાપ્ત થવા માટે મિથ્યાત્વ તજવું. મિથ્યાત્વના ૮૦ વિગેરે ભેદ. દેવાનાંતે ઉહાપોહ કરતાં ચીને થયેલ જાતિસ્મરણ પૂર્વચારિત્રનું સ્મરણ, વૈરાગ્ય, પંચમુષ્ટી લેચ, દીક્ષાગ્રહણ, ગીતાર્થ થવું, એકલવિહારી થવું, વીશસ્થાનકનું આરાધન. વિહાર કરતાં ક્ષીરગિરિગમન, કમઠના જીવનું નરકમાંથી નીકળી ત્યાં સિંહ થવું. મુનિને જોઈને તેને ઉપજેલ દ્રષ. તેણે કરેલ ચપેટા પ્રહાર મુનિએ કરેલ આરાધના. દશમે દેવલોકે દેવપણે ઉપજવું. ૨૦ સાગર આયુ. સિંહનું મરીને ચોથે નરકે જવું. ત્યાંથી નીકળીને તેનું તિર્યય ગતિમાં પરિગ્રહણું. . . કૃષ્ટ ર૪૭ થી ર૬૦ સગ પાંચમે. ભવ ૧૦મો છેલ્લે - સિંહના જીવનું નરક અને તિર્યંચ ગતિમાં ભમી એક દરિદ્રી બ્રાહ્મણના પુત્ર થવું. જન્મતાં જ માતાપિતાનું મરણ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 568