Book Title: Parshwanath Charitra Author(s): Udayvirgani, Shreyansvijay Publisher: Bhavanipur S M Jain Sangh View full book textPage 5
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમઠને તાપસીએ કરેલ તિરસ્કાર કરીને કુટ સર્પ થવું. હાથીવાળા સ્થાને આવવું. તેણે હાથીને કરેલ દંશ, હાથીનું સમાધિ મરણ, આઠમે દેવલોકે દેવ થવું, અરૂણનું બીજે દેવલોકે દેવી થવું, દેવ સાથે સંબંધ, કુટસપનું પાંચમી નરકે ૧૭ સાગરોપમને આયુષ્ય નારકી થવું. પુષ્ટ ૧ થી ૭૧ - બીજે સગ: ભવ ૪-૫ જંબુદ્વિપનાં પૂર્વ મહાવિદેહની સુરછા વિજ્યમાં વૈતાઢય ઉપર તિલકપુરી નગરીમાં વિઘદ્દગતિ વિદ્યાધર, તિલકાવતી રાણી, હાથીના જીવનું સ્વર્ગથી રચવી તેના ઉદરમાં ઉપવું, કિરણબેગ નામ સ્થાપન, પઢાવતી સાથે પાણિગ્રહણ, પિતાએ દીક્ષા લેવી, મોક્ષગમન, ઘણુવેગ પુત્ર, વિજયભદ્રાચાર્યનું પધારવું, દેશના પાંચ અણુવ્રતાદિ ઉપર કથાઓ, કિરણવેગને વૈરાગ્ય, દીક્ષા ગ્રહણ, હેમાદ્વિગમન, કુર્કટ સપનું નર્કમાંથી નીકળી હેમાદ્રીમાં કાળદારૂણ સર્ષ થવું, તેને દંશ, મુનિનું બારમે દેવલોકે ગમન. ૨૨ સાગર આયુ, સર્પનું દવમાં બળીને છઠ્ઠી નરકે જવું. ૨૨ સાગરાયુ. પૃષ્ટ ૭ર થી ૧૬૯ ત્રીજે સગભગ ૬-૭ જબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભંકરા નગરી, વજવીર્ય રાજા, લક્ષમીવતી રાણી, કિરણવેગને જીવ તેને પુત્ર વનાભ. વિજયા સાથે પાણિગ્રહણ, તેના મામાને દીકરે કુબેર, તેનું રસાઈને ત્યાં આવવું. તેણે પ્રકટ કરેલ નાસ્તિકવાદ. અન્યદા લેકચંદ્રસૂરિનું પધારવું. રાજાનું કુબેર,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 568