Book Title: Parshwanath Charitra Author(s): Udayvirgani, Shreyansvijay Publisher: Bhavanipur S M Jain Sangh View full book textPage 6
________________ શ્રી પાર્શ્વનાય ચરિત્ર ' સહિત વાંદવા જવું, દેશના, કર્મ સ્વરૂપ, કર્મબંધના કારણે. કમની સ્થિતિ. કુબેરે કહેલો નાસ્તિકવાદ. ગુરૂએ આપેલ તેને સવિસ્તર ઉત્તર. ત્રણ વણિક પુત્રની કથા. ઉપનય. પંદર કર્માદાનનું સ્વરૂપ બાવીશ અમયનું સ્વરૂપ રાત્રિભોજન પર કથા, બત્રીશ અનંતકાર્યનું સ્વરૂપ. અનર્થદંડ સ્વરૂપ, ધર્મનું મૂળ વિનય ને વિવેક ઉપર સુમતિની કથા. સત્સંગની જરૂર તેની ઉપર પ્રભાકરની કથા. તેત્રાક્ષરમાં ધર્મનું સ્વરૂપ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ. કુબેરને થયેલ પ્રતિબંધ. રાજાએ ને કુબરે લીધેલી દીક્ષા. વજનાભનું રાજા થવું તેને ચક્રાયુધ પુત્ર. ક્ષેમંકર જિન પાસે વજનાભે લીધેલ ચારિત્ર, આકાશમાગે સુકચ્છ વિજયે જવું, સપના જીવનું નર્કમાંથી નીકળી ત્યાં ભીન્ન થવું. તેણે મુનિ પર મારેલ બાણ. મુનિનું આરાધના કરી મધ્ય ગ્રેવેયકમાં ઉત્પન્ન થવું. ર૭ સાગરાયુ. ભિલનું મરીને ૭ મી નરકે જવું. પૃષ્ટ ૧૭૦ થી ૨૪૬ ચેાથે સર્ગઃ ભવ ૮-૯ - જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુરપુર નામે નગર, વજુબાહુ રાજા, સુદર્શના રાણુ, મધ્ય પ્રવેયકથી થવી ચોદ વપ્ન સૂચિત સુવર્ણબાહુ નામે પુત્ર થવું. પુત્રને રાજ્ય આપી વજુબાહુએ લીધેલ દક્ષા. તેમને કેવળજ્ઞાન અને મોક્ષગમન રાજ્ય પાળતાં એકદા વનમાં જવું, એક હસ્તી દેખ. તેની પાછળ ગમન. ઉછાળા મારી ઉપર ચડી બેસવું, હાથીનું ઉંચે ચઢવું. વૈતાઢય પર લઈ જઈ એક નગર સમીપે મૂકવું.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 568