Book Title: Parshwanath Charitra Author(s): Udayvirgani, Shreyansvijay Publisher: Bhavanipur S M Jain Sangh View full book textPage 8
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પામવું. લોકેએ કમઠ નામ પાડવું. મહા દુઃખી સ્થિતિને અનુભવ. દ્રવ્યવાનેને જોઈને તેને થતી ઈર્ષ્યા. અત્યંત ખેદ થવાથી તેણે લીધેલી તાપસી કક્ષા. જબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગા કીનારે વારાણસી નગરી. અશ્વસેન રાજા. વામાદેવી રાણ. દશમા દેવકથી ચ્યવી ચીત્ર વહી (ફાગણ વદ) ૪ થે વિશાખા નક્ષત્રે તેમની કુક્ષીમાં અવતરવું. ચોદ સ્વપ્ન દેખવાં. વખપાઠકનું આવવું. અનુક્રમે પિસ વધે ૧૦ મે (માગસર વદ ૧૦) વિશાખા નક્ષત્રમાં સર્ષ લાંછનવાળા નિલવણું પુત્રને જન્મ. દિગકમારીનું આગમન. ગિકુમારી કૃત સૂતિકાની કરણ જજોત્સવ. ઇંદ્રના આસનનું કંપવું. તેનું આવવું. દેવકૃત મેરૂપર જન્મત્સવ. ઇ કરેલ સ્તુતિ, ઘરે મૂકી જવું, નંદીશ્વર મહોત્સવ, પ્રભાતે રાજાએ કરેલે જન્મોત્સવ, પાર્થ નામ સ્થાપન. રૂપવર્ણન. અન્યદા કોઈ માણસે આવીને કહેલ એક વાત. કુશસ્થળના રાજા પ્રસેનજિતને પ્રભાવતી નામે પત્રી. તેનું પાર્શ્વકમારનાં ગુણગાન સાંભળીને તેના પર રાગી થવું. તેના પિતાએ પાર્શ્વનાથને આપવાનો નિર્ણય કરી રવયંવરે મોકલવાનું નકકી કરવું. તે વાતનું કસિંગ દેશના યવન રાજાએ સાંભળવું. તેનું પ્રભાવતીના ઈચ્છક્ક થઈ જડી આવવું. પ્રસેનછતનું ચિંતાતુર થવું. મંત્રીઓ સાથે વિચાર કરીને મંત્રીપુત્ર પુરૂષોત્તમને અશ્વસેન પાસે મોકલો. અશ્વસેન રાજાએ તેને મદદ આપવા માટે તૈયાર થવું. પાર્શ્વકુમારે તે વાત જાણવાથી પિતાને રેકી પતે જવા માટે તૈયાર થવું, પિતાની આજ્ઞા, પાકમારનું પ્રયાણ, ઇ માતલી સાથીને રથ લઈનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 568