Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૭
આ પ્રસ`ગે જનતામાં જે આનદમ'ગળ પ્રવતી રહ્યો હતો અને ધર્માંની જે પ્રભાવના થઈ તેનું વર્ણન શબ્દોમાં શું આપી શકાય ? આ દીક્ષાના દિવસ અક્ષય તૃતીયાના મહિમાથી વિભૂષિત થયેલા છે. ભગવાન શ્રી રૂષભદેવસ્વામીને તપશ્ચર્યા પુરી થતાં શ્રી શ્રેયાંસકુમાર ક્ષુનો રસ આ દિવસે વહેારાવે છે. આજે પણ પાલીતાણામાં એ તપશ્ચર્યા કરનારા મહાનુભાવા વૈશાખ સુદ ૩ ના રોજ પેાતાનું વ્રત શેલડીનો રસ પીને પુરૂં કરે છે.
દીક્ષાને અંતે મુનિશ્રીપાદ્ય ચદ્રજીના સાંસારી માતપિતા બ્રાહ્મણા, ભાજક તેમજ યાચકાને સારા પ્રમાણમાં દક્ષિણા આપે છે. દીક્ષાના દિવસે ગુરૂ અને શિષ્ય બહાર રહે છે અને બીજે દિવસે સામૈયાપૂર્વક શહેરના ઉપાશ્રયે લાવવામાં આવે છે.
મુનિરાજશ્રીપાનચંદ્રજીએ તેા ગુરૂજી પાસે શાસ્ત્રાનો અભ્યાસ શરૂ કર્યાં. ષાસ્ત્ર સમધીની ચર્ચાવાદનાં શાસ્ત્રો, વૈય્યાકરણ, કાવ્ય સાહિત્ય, નાટક, ચપૂ. સંગીત, રસાલ’કાર, તક, ચાગ, સ્વમતમંડન, પરમતખંડન, આગમેા, શ્રુતિ-સ્મૃતિઓ, ગણિત, પ્રકરણ, વિગેરે અનેક ગ ંભીર રહસ્યવાળા ગ્રંથાનો અભ્યાસ શરૂ કર્યો. આ ઉપરાંત કાવ્ય, ચિત્ર-પ્રબંધ, રાગરાગણીઓનું જ્ઞાન, કવિતામાં પદલાલિત્યતા, અગંભીરતા અને દોષતા લાવવાનું જ્ઞાન, વૈદ્યક, સાંસ્કૃત, માગધી, પ્રાકૃત વિ. ભાષાઓનો ઉચ્ચ અભ્યાસ ટુડંક સમયમાં કરી એક રધર વિદ્વાન આચાય ના પદને શેાભાવે એવા સ્થાને ચઢવા. મુનિશ્રીપાશ્વ ચદ્રજીની વિચક્ષણબુદ્ધિથી ગુરૂ પ્રસન્ન
થયા અને ઠેર ઠેર એમના જ્ઞાનની પ્રસંશા થવા લાગી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com