Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૩૨
વિચાર, નવસ્મરણ, તત્ત્વજ્ઞાનતરંગિણી, તીર્થકર વર્ષિદાન
સ્તવન, રૂપચંદ્રજીકૃત દેહરાશતક, વિહરમાન એકવીશ ઠાણ,જિનપ્રતિમા સ્થાપનાદ્વિપંચાશિકા, નેમ રાજુલ દૂહા, શત્રુંજયરાસ, નારચંદ્ર તિષ, ચાર ધ્યાનને વિચાર, વર્ધમાનદેશના, ઉપદેશ રત્નમેષ, ગવિધિ, ગૌતમપૃચ્છા ઈત્યાદિ સ્વમત–પરમતના સિદ્ધાંત વગેરે વગેરે
વિહાર:-કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ભાલ, ગોહિલવાડ,
વઢીયાર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી અનેક ભવ્યજીને ધર્મમાં લીન કર્યા. તેમજ ભવ્ય નરનારીઓને ઉદ્ધાર કરી દીક્ષાઓ આપી
જૈનશાસનને વિજ્યધ્વજ ફરકાવ્ય. ચમત્કાર કૃતિઓઃ-ગામ ગાળા અને દુદાપુરની નદીમાં
પાણી પીવા આવતા હરણને શિકાર કરવા માટે ધ્રાંગધ્રારાજ્ય તરફથી આવેલ માણસને શિકાર નહિ કરવા દેવા સંબંધી અને આ ઉપરાંત બીજા પણ ઘણું ચમત્કારે ભવ્યાત્માઓના જોવામાં આવેલા. ધન્ય છે એવા બળશાળી મુનિરાજને !
સાહિત્યસેવા –૫૦ પૂ. શાંતતિ શ્રી કુશલચંદ્રજી ગણિવરને
સ્વર્ગવાસ થતાં શ્રીકુશલચંદ્રજી ગણું વિરહ, પંચપ્રતિક્રમણુસૂત્ર (ચોથી આવૃત્તિ), પિસહ વિધિ, પૂજાસંગ્રહ, સઝાયસંગ્રહ વગેરે બુકે પૂજ્યશ્રીના સદુપદેશથી
પ્રસિદ્ધ થઈ છે અને દશવૈકાલિક સૂત્ર, જીવવિચારાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com