Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૬૫
માત્માના કલ્યાણ અર્થે નાદર રકમ અર્પણ કરી છે તેવા આ પ્રવાહને નહિં અટકાવવાની જવાબદારી વિદ્યમાન કાર્યવાહકા પર રહેલી છે એ ફરજ સમજવી ઘટે છે.
આ સાલમાં સભ્યાની સખ્યા ૮૦ થી ઘટીને ૬૫ ની થઈ જેના વાર્ષિક લવાજમની આવક રૂા. ૧૭૦] થઈ હતી.
પૂષાઆચાય શ્રીમદ્ ભ્રાતૃચંદ્રસુરીશ્વરજી મહા રાની યાદગીરી અને ગુરૂભક્તિ અર્થે ૧૦ 211. સાંકળચંદ મેહકમચંદ (તાર માસ્તર) તરફથી ‘આચાય શ્રી ભ્રાતૃચદ્રસૂરીશ્વર સ્મારક ડે' નામનું ફંડ ઉભું કરવામાં આવ્યું છે કે જેની રકમના વ્યાજમાંથી વિદ્યાથી ઓને ઇનામ અર્થે રૂ।. ૨૫] સભાને આપવામાં આવે છે.
સ. ૧૯૯૩ માં વાર્ષિ ક ઉત્સવ ફાગણ વદ ૫ ને ગુરૂવારના રાજ ઉજવવામાં આવ્યે. આ વર્ષ દરમ્યાન પૂ વિદ્વાન વક્તા મુનિરાજ શ્રી સાગરચંદ્રજી મહારાજ અને માસ્તર સાંકળચંદભાઈ વાડીલાલે જુદાજુદા વિદ્યાથી એની પરીક્ષા લેતાં પરિણામે કાંઇ ખાસ પ્રગતિ જણાઇ નથી વિદ્યાશ્રી એ કઇ રીતે આગળ વધે એ હેતુથી સભાના કાય વાહકાએ માસ્તર શ્રી ચીનુભાઇ કસ્તુરચંદ અને માસ્તર માંતીલાલ નાનચંદભાઇને ટીકયા. સભાસદોની સંખ્યા ફક્ત ગઈ સાલ કરતાં ૪ ના વધારા એટલે કુલ્લે ત્રણે વર્ગના મળી ૬૯ બતાવે છે. જ્યારે લવાજમની આવકમાં રૂા. જી ના વધારા જણાય છે.
સ. ૧૯૯૪ માં સભાના વાર્ષિક ઉત્સવ મહા વદ ૧ ને મગળવારે યેાજાયા હતા. વિદ્યાથી એની સખ્યામાં ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com