Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૬૭
બાળકોમાં સંસ્કાર રેડવા માટે આવા ધાર્મિક સંવાદ જરૂરી ભાગ ભજવે છે.
સં. ૧૯૯૭ ને મહત્સવ માગશર વદ ૧ રવિવારના રોજ જૈન અગ્રેસરે, શ્રી સંઘના ગૃહસ્થ અને અન્ય ભાઈ બહેનની વિશાળ મેદની વચ્ચે શેઠશ્રી પુંજાભાઈ દીપચંદની અધ્યક્ષતામાં ઉજવાયે હતું. આ સાલ ચાતુર્માસ રહેલા પૂર્વ મુનિરાજ શ્રી કપાચંદ્રજી તથા વિદ્વાન વક્તા પૂ. મુ. શ્રી બાલચંદ્રજી મ. સાહેબે પરીક્ષા લીધી હતી. પૂ૦ મુનિરાજના ઉપદેશ સિંચન અને કાર્યવાહકેની જવાબદારી અદા કરવાની જાગેલી થેડી પણ તત્પરતાને લઈ શ્રી રાજનગર ઈનામાં પરીક્ષામાં બેઠેલા સભાના ૧૧ વિદ્યાર્થીઓમાંથી ૧૧ પાસ થયા હતા. આમ આ વર્ષ ખરેખર પ્રગતિનું
ધી શકાય. આ સાલ આજીવન સભ્ય (Life member) ની યોજના કરી તેનું લવાજમ રૂ. ૧૦ઠરાવવામાં આવ્યું. સભાસદોની સંખ્યા ૮૦ ની હતી. વાર્ષિક લવાજમની આવક રૂા. ર૦૬આવી. તેમજ મહેમ શેઠ ભીખાભાઈ સાંકલચંદુ સતીના સમરણાર્થે રૂા. ૭૦૦] ની નાદર રકમ તેઓશ્રીના સુપુત્ર ચંદુલાલભાઈએ આપી છે અને શેઠ લાલભાઈ મનસુખરામની પ્રેરણાથી ઈનામ તરીકે વહેંચવા ઝાંપડાનીપળના શા.ઉમેદચંદભાઈ વીરચંદભાઈ કે જેઓના દાનનો પ્રવાહ સુયોગ્ય ને આત્મહિતના માર્ગોમાં ચાલુ છે તેઓ તરફથી ચાંદીની વાટકીએ કરાવી આપવામાં આવી છે.
સંસ્થાની હર વર્ષની કાર્યવાહીમાં પણ નવીનતા જવાની જરૂર છે. એ માટે નાણુંની જરૂરીયાત રહે જ. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com