Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૬૩
અભ્યાસ કરતા અને બીજામાં નાની વયના વિદ્યાથીઓ હતા. એ વર્ષોંમાં સંસ્થાને ૧૨ પુસ્તકાની ભેટ મળેલી છે.
સભાના નિભાવ માટે રૂપીએ, એ રૂપીઆ મેમ્બરનું લવાજમ રાખવામાં આવ્યું હતું. સભા પાસે એક નાની લાયબ્રેરી હતી. જેમાં ૧૩૪ પુસ્તકા પૈકિમાંથી ૬૭ વિદ્યાથી ઓને ઘેર વાંચવા માટે આપવામાં આવેલા છે. એજ સાલમાં સભાના પ્રેસીડેન્ટ શેઠ હઠીસીંગ રાયચંદ તરફથી સભા માટે એક મકાન તૈયાર કરાવવામાં આવતું હતું કે જે માટે આભાર દનની નોંધ લેવામાં આવી હતી.
ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવાના ઉપદેશ, શ્રીસ`ઘના અગ્રગણ્ય ગૃહસ્થાની કાળજી અને બાળકાના ઉત્સાહ વડે સંસ્થાની ઉત્તરાત્તર પ્રગતિ થતી રહી છે અને એ સભામાં અભ્યાસ કરનારા એ સમયના બાળકો પણ હાલના વિડલા આપણી સમક્ષ છે કે જેઓ આ સંસ્થામાં કેળવણી લઈ પેાતાના ધમ, કુળ અને શ્રીસંઘને દીપાવી રહ્યા છે.
પ્રાપ્ત થતા સ. ૧૯૮૮ ના વાર્ષિક દિન ઉજવણીના અહેવાલમાં બતાવ્યા મુજબ સસ્થા સાથે જોડાયેલ યુવાન અને વિડેલ ભાઇઓની શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સદુપદેશથી સ્થાપિત ટાળી જે નિમંત્રણથી રાત્રીજાગરણ પૂજાદિ ઉત્સવેામાં ભાગ લે છે. તેણે સ. ૧૯૮૧ માં એવા ૨૨ નિમત્રા સ્વીકાર્યા હતા. અને ભક્તિમયસ્તવના પેાતાના ગુરૂદેવને યાદ કરીને ગાતાં તાલ અને રસની સુંદર જમાવટ કરે છે. અનેક પાળેાના ભાઇ એ વાતથી સુવિદિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com