Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 218
________________ ૧પપ શિ:-પાટવી શિષ્ય મુનિરાજ શ્રી રાયચંદ્રજી લઘુ શિષ્ય , વૃદ્ધિચંદ્રજી કે વિદ્યાચંદ્રજી કાળધમ -ઈત્યાદિ સ્વ–પર ઉપકાર કરી ૩૭ વર્ષ, ૭ માસને ૬ દિવસની દીક્ષા પાળી, તેમાંના ૨ વર્ષ, ૩ માસ ને ૧૫ દિવસનું આચાર્યપદ ભોગવી સં. ૧૯૫ ના ભાદરવા વદ ૪ થે ધ્રાંગધ્રામાં પોતાનું પર વર્ષ, છ માસ ને ૬ દિવસનું સર્વ આયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236