________________
૧પપ
શિ:-પાટવી શિષ્ય મુનિરાજ શ્રી રાયચંદ્રજી લઘુ શિષ્ય , વૃદ્ધિચંદ્રજી
કે વિદ્યાચંદ્રજી કાળધમ -ઈત્યાદિ સ્વ–પર ઉપકાર કરી ૩૭ વર્ષ, ૭ માસને
૬ દિવસની દીક્ષા પાળી, તેમાંના ૨ વર્ષ, ૩ માસ ને ૧૫ દિવસનું આચાર્યપદ ભોગવી સં. ૧૯૫ ના ભાદરવા વદ ૪ થે ધ્રાંગધ્રામાં પોતાનું પર વર્ષ, છ માસ ને ૬ દિવસનું સર્વ આયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com