Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
ગરણું ગણવાનું છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
(૬) બૃહત્સિહનિસ્ક્રીડિતતપઃ પૂર્વોક્ત રીતે દરેક તપને અંતે પારણું કરવું. આ તપની એક પરિપાટીને કાળ એક વર્ષ, છ માસ ને અઢાર દિવસ થાય છે. તેમાં ૪૯૭ ઉપવાસ અને ૬૧ પારણાં (કુલ ૫૫૮ દિવસ) થાય છે. એમ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ, ૨ માસ અને ૧૨ દિવસે (કુલ રર૩ર દિવસે) આ તપ પૂરે થાય છે. આ તપનું ફળ ઉપશમ શ્રેણીની પ્રાણિરૂપ છે. આ તપ સાધુ તેમજ શ્રાવક બન્નેને કરવાનું છે.
કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત અને આ તપ એમ પાંચે તપે ચાર પરિપાટીએ કરવાના “પ્રવચન સારોદ્ધાર” માં કહ્યા છે. તેમાં ગરણું “ 8 નમો અરિહં. તાણું” ગણવાનું છે.
(૭) સુકતાવલી તપઃ તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિર્મળ મુક્તાવલી સમાન હોવાથી આ તપ મુક્તાવલી તપ કહેવાય છે તેમાં સોળ ઉપવાસાદિ સુધી બે આવળીપૂર્વાનુમૂવી અને પશ્ચાનુપવી જાણવી. આ પ્રમાણે ૩૦૦ ઉપવાસ અને ૬૦ પારણાં મળી એક વર્ષે આ તપ પૂરો થાય છે.
(૮) કનકાવલી ત૫ : અનુક્રમે ૧-૨-૩ ઉપવાસે ને ત્રણ પારણું, ૮ છઠું અને આઠ પારણું એમ જુદી જુદી શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ ઉપવાસ ને પારણાં આવે છે. કુલ ૩૮૪ ઉપવાસ અને ૮૮ પારણાં આવે છે. “પ્રવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com