Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૦૮
પાદુકા સ્થાપી ભારે ઉત્સવ ઉજવાયેા અને ધ્રાંગધ્રાના આંગણે લીલાલ્હેર થઇ ગયા. ત્યાંથી સં. ૧૯૫૬નું ચાતુર્માસ વીરમગામમાં થયું. ત્યાંથી સ’. ૧૯૫૭નુ' ચાતુર્માસ રાજનગર માં શ્રી સંઘની ઉપરાઉપરી થતી વિનંતીના પરિણામે કરવામાં આવ્યું. શ્રી ‘ વવાઇ સૂત્ર'ના વાંચનથી શ્રીસંઘમાં ધમપ્રત્યે રૂચિ વધવા લાગી, તપ, જપ ઓચ્છવ સારા પ્રમાણમાં રાજનગરના શ્રીસંઘે કર્યાં. આમ રાજનગર ખાદ સ. ૧૯૫૮નું ચાતુર્માસ ખંભાતમાં થયું.
પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રેરાઇ ખાલ્યસ'સ્કાર જેના ઉચ્ચ છે અને જેનું ચિત્ત વૈરાગ્યમાં ચાંટેલું છે એવા શામજી ધારશીએ સ. ૧૯૫૮ના મહા સુદ ૧૩ પૂજ્યશ્રી પાસે શ્રી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી તેમનું નામ મુનિ સાગરચંદ્રજી રાખવામાં આવ્યું. આ સમયે સ્વામીવાત્સલ્ય, અઠ્ઠાઇ મહાત્સવ આદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. પૂજય ગુદૅવે શ્રી શત્રુંજય ગિરિરાજના મહાત્મ્ય વિષે સુંદર વ્યાખ્યાના વાંચી જનતામાં ધર્મના બીજ ઉંડા ઉતાર્યાં હતા. અને તે ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી શ્રીસિદ્ધાચળજીની યાત્રાર્થે ઉગ્ર વિહાર કરતાં પધાર્યાં. આ સંધ શેડ દીપચંદભાઇએ કાઢી અનેક ભવ્યાત્માઓને પૂજ્ય ગુરૂદેવની વાણીનો લાભ અને શ્રી સિદ્ધાચળજીની યાત્રાના હાવે લેવડાવ્યેા. પુજ્યશ્રીએ શ્રીસિદ્ધાચલજીમાં માસકલ્પ કર્યાં. ત્યાંથી વિહાર કરતાં માČમાં અનેક જીવાને પ્રતિબાધતાં પૂજ્યશ્રી શ્રી’ભડી અને ચુડા મુકામે પધાર્યા. લીંબડીના રાજા યશવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com