Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૧૭
ત્યાંથી ઊંટ ઉપર બેસી દેશલપુર ગયા ત્યાં રાત રીકાઇ ત્યાંના શેઠ દેવસી કુરપાળ સાથે ખીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર માટી ખાખર પધાર્યા. ઠાકરસીભાઇ પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં અભ્યાસ કરવા લાગ્યા. એ વખતે પુજ્ય ગુરૂદેવ શ્રી ભગવતી સૂત્રનું વાંચન કરતા હતા. ઠાકરસીભાઈ કે જેમની ઉંમર અત્યારે ૩૦ વર્ષની ડુતી તેઓ વિદ્યાધ્યયન કરવામાં મગ્ન રહેતા. આમ ચગ્યતાએ પહેાંચતાં સ’. ૧૯૫૪ ના માગશર સુદ ૧૦ ને ગુરૂવારના રાજ ભારે ધામધૂમ અને મહાત્સવપૂર્ણાંક શ્રી ચતુિંધ સંઘની હાજરીમાં ઠેરઠેર નિમત્રણપત્રિકાને માન આપી પધારેલા શ્રીસંઘના સમુદાય વચ્ચે શુભ મુહૂર્તે ઠાકરસીભાઇને શ્રીભાગવતીપ્રવજ્યા પ્રદાન કરી તેમનું નામ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું.
જેમ સ’સારી જીવા મનવાંચ્છિત ફળ મળતાં આન'દને પામે છે, મેધના આગમનથી જેમ મયૂર મસ્ત અને છે તેમ ભાગ્યશાળી આત્માએ જીવન સાર્થકતાની પળના સદ્ઉપયોગ થયે પેાતાને ધન્ય માની તિ અને છે.
દીક્ષા બાદ બાલબ્રહ્મચારી મુનિરાજ શ્રીપુનમચંદ્રજી મહારાજ દરરાજ એકાસણું કરતા અને ખપેારના નિયમિત બે કલાક સુધી સૂર્યના તાપને ઝીલતાં આઁકાર મત્રના જાપ કરતા હતા. પૂજ્ય ગુરૂદેવ સાથે રહેવાથી આ સરળસ્વભાવી મુનિરાજમાં પણુ ગુરૂદેવના ગુણા આતપ્રેત થવા લાગ્યા. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com