Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
કરાય એમ ખુલ્લી રીતે (૧) “ નિશીથસૂત્ર” (૨) “નિશીથચૂર્ણિ” (૩) “કલ્પનિર્યુક્તિ” (૪) “સમવાયાંગસૂત્ર” ટીકા (૫) “કલ્પચૂર્ણિ” (૬) દશાશ્રુતસ્કંધસૂત્ર” તથા તેની ચૂર્ણિ (૭) હરિભદ્રસૂરિકૃતિ પંચાસક –ટીકા, વિગેરેમાં પર્વના દિવસે પર્યુષણ પર્વ કરવાના કહ્યા છે.
ચોમાસી-નિર્ણય ચોમાસી પૂનમને શાસ્ત્રકારે કહે છે. કેઈપણ શાસકારે ચૌમાસી ચૌદશે કહી નથી. અને જે કઈ ચતુર્દશીને ચાતુર્માસી કહે તે તે શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) થી તથા ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ છે. કારણ કે શબ્દશાસ્ત્રમાં શબ્દશાસ્ત્રકારે તથા ધર્મશાસ્ત્રમાં ધમ શાસ્ત્રકારે તેવી રીતની હકીકત કેઈપણ સ્થળમાં કેઈપણ શાસ્ત્રકારે બતાવી નથી. માટે ચાદશને ચામાશી કહેવી તે શાશ્વસંમત નથી પણુ પૂર્ણિમાને ચાતુર્માસી કહેવી એ શાસકંમત છે. તે આ પ્રમાણે –શ્રીહેમચંદ્રાચાર્ય સિદિમિષાનોપરાનુરાસનવૃત્તિમાં પ્રતિપાદન કરે છે કેचतुर्मासानान्नि ।६।३।१३३॥ चतुर्मासशब्दात्तत्र भवेऽणप्रत्ययो भवति । नानि-समुदायश्चेभाम भवति । चतुर्दा मासेषु भवा चातुर्मासी-आषाढी कार्तिकी फाल्गुनी च पौर्णमासी भण्यते ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com