Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
મુનિવિહારના અભાવે ગચ્છનું નામનિશાન દેખાતું નથી. આજે યુનિવિહાર અને મુનિરાજેની સંખ્યા વૃદ્ધિ તરફ શ્રીસંઘે નજર કરવાની આવશ્યકતા છે. - પૂજ્યશ્રીકુશલચંદ્રજી ગણિવરના પ્રાપ્ત થતાં સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ સાગરમાં બિંદુ સમાન લાભ લેવામાં આવે તે અનેક ભવ્યાત્માઓ તરી જાય.
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજીગણિવરના
જીવન ટુંક સાર જન્મસ્થાન :-કડાય (કચ્છ) જન્મ સં. ૧૮૮૪ પિતાનું નામ જેતસીભાઈ માતાનું નામ :-ભમઈબાઈ જ્ઞાતિ વીશા ઓસવાળ દીક્ષા –સં. ૧૯૦૭ – પાલીતાણા ગુરુનું નામ આચાર્યશ્રીહર્ષચંદ્રસૂરિજી. સ્વર્ગવાસ –સં.૧૯૬૯ ભા. સુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com