SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવિહારના અભાવે ગચ્છનું નામનિશાન દેખાતું નથી. આજે યુનિવિહાર અને મુનિરાજેની સંખ્યા વૃદ્ધિ તરફ શ્રીસંઘે નજર કરવાની આવશ્યકતા છે. - પૂજ્યશ્રીકુશલચંદ્રજી ગણિવરના પ્રાપ્ત થતાં સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ સાગરમાં બિંદુ સમાન લાભ લેવામાં આવે તે અનેક ભવ્યાત્માઓ તરી જાય. શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજીગણિવરના જીવન ટુંક સાર જન્મસ્થાન :-કડાય (કચ્છ) જન્મ સં. ૧૮૮૪ પિતાનું નામ જેતસીભાઈ માતાનું નામ :-ભમઈબાઈ જ્ઞાતિ વીશા ઓસવાળ દીક્ષા –સં. ૧૯૦૭ – પાલીતાણા ગુરુનું નામ આચાર્યશ્રીહર્ષચંદ્રસૂરિજી. સ્વર્ગવાસ –સં.૧૯૬૯ ભા. સુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy