________________
૨
)
?
પછી તેઓશ્રીને સાધુસમુદાય (સ્વત્ર અને વિદ્યમાન) નીચે પ્રમાણે છે. જે પરથી જોઈ શકાય એમ છે કે આ મહાપુરૂષના સમયમાં તપગચ્છમાં માત્ર ૩૦-૩૫ જેટલા સાધુઓજ વિચરતા હતા તે સમયે શ્રીપાચંદ્રગચ્છમાં પણ સાધુઓની સારી સંખ્યા હતી. એ ઉપરથી ગચ્છની જળહળતી ત સાબિત થાય છે.
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજી ગણીના શિષ્યપ્રશિષ્યો. ૧ મુનિશ્રી ખુશાલચંદ્રજી ૧૦ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી કપૂરચંદ્રજી
૧૧ , ગુણચંદ્રજી દેવચંદ્રજી
અબીરચંદ્રજી કલ્યાણચંદ્રજી
દેવચંદ્રજી વિજયચંદ્રજી
ભક્તિચંદ્રજી ૬ ) મેતીચંદ્રજી ખેમચંદ્રજી
પ્રીતિચંદ્રજી પ્રેમચંદ્રજી
વિનયચંદ્રજી દીપચંદ્રજી ૧૭ ,, દયાલચંદ્રજી આમ પૂજ્યશ્રી પિતાની પછી હેળો શિષ્યસમુદાય મૂકી ગયા. ભારતભૂષણ આચાર્યશ્રીબાતચંદ્રસૂરીશ્વરજી તથા શાંતમૂતિ શ્રી પુનમચંદ્રજીગણિવરના સ્વર્ગગમન બાદ ગચ્છમાં શિષ્યસમુદાયની ત્રુટી હોવા છતાં આપણને એ સાલતી નથી એ આપણી કમનસીબી છે. ગચ્છની પાટ સાચવનાર મુનિરાજો જ છે. આજે કચ્છ-કાઠીયાવાડ ગુજરાતમાં એવા અનેક સ્થળો છે કે જે મુનિઓના તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com