Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
પૂ પા. ક્રિયાપાત્ર ગચ્છના વયોવૃદ્ધ મુનિરાજ
શ્રી દીપચંદ્રજી મહારાજ,
જેઓ વર્ષોથી કરછ ભૂમિમાં વીચરી ધર્મોપદેશની અખંડ ધારા વહાવી રહ્યા છે, અને અનેક જીવને
ધમમાગમાં સ્થીર કરી રહેલા છે.