Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
કરી છે પણ ચૌદસને સિદ્ધ કરી નથી.
વળી ધર્મશાસ્ત્રમાં ધર્મશાસ્ત્રકારોએ પણ ત્રણ પૂનમની ચોમાસી કહી છે. તેનું ફરમાન શ્રીપાત્ર અને તેની વૃત્તિમાં શ્રાવકાધિકારમાં આ પ્રમાણે કર્યું છે – “વારિદ્ધિપુનમણિ તેની ટીકા-રષ્ટિચાदिषु तिथिपदिष्टासु महाकल्याणिकत्वेन प्रसिद्धासु तथा पौर्णમાલીપુ તુમતિલિબ્રિજા એટલે ચૌદશ, આઠમ અને પૂનમ-ચૌમાસીની ત્રણ પૂનમ તથા કલ્યાણક તિથિ એ પર્વ વગેરે પવિત્ર તિથિએ-ઇત્યાદિ ધર્મના દિવસેમાં શ્રાવકે પૌષધવ્રત સ્વીકારી શ્રાવકધર્મને આરાધે છે. એવીરીતે ત્રણ પૂનમની ચામાસી ‘સૂયગડોગ”, “ભગ વતી”, “ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની ટીકામાં બતાવી છે. માટે ભવ્યજીએ ત્રણ પૂનમની ચૌમાસીની અવશ્ય શ્રદ્ધા કરવી જોઈએ.
આવી રીતે શબ્દશાસ્ત્રી અને ધર્મશાસ્ત્રથી સિદ્ધ થયેલી ચૌમાસી ત્રણ પૂનમની છે. છતાં જે કંઈ સ્વમતાગ્રહી તે સત્યવાતને કબુલ નહિ કરે તે તેને પરાણે કણ મનાવી શકે? જાગતે સુઈ રહે તેને ઉઠાડવામાં કેણુ સમર્થ થાય? માટે જે તત્વગ્રહણ કરવાની ઈચ્છાવાળે, સત્યની બેજ કરનારે, ભવલીરૂ તથા જિનમણુતસૂત્રને આરાધક આત્મા હશે તે તે આપોઆપ શોધ કરી સત્યવાતને અંગીકાર કરશેજ. એ વિષે અમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com