Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
હરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે પૂર્ણ હિના નિષહિયા” તે પ્રથમ શિષ્યનિષ્ફટક કહેવાણા ઈત્યાદિ અનેક જાતના ઉલ્લેખો મળી આવે છે. એ માટે અનાદિકાળથી સંવત્સરી પંચમીની ચાલી આવે છે. અપર્વમાં પસંજ્ઞા અને પર્વમાં અપર્વસંગા કહેવી તે નિશ્ચયે “ ઠાણાંગસૂત્ર”માં મિથ્યાત્વા કહ્યું છે. માટે વિચારકે અને વિદ્વાનોએ આ બાબતને નિશ્ચય શાસ્ત્રાધારેજ મેળવી લેવાની જરૂર છે. અપવાદ એ હંમેશાં અપવાદજ ગણાય છે. માટે હઠાગ્રહ નહિં સેવતાં શ્રી જિનાજ્ઞાનેજ પ્રમાણ માની વર્તાવ કર જોઈએ.
અને જે કંઈ કહે છે કે અમે ચોથ આર્યકાલકાચાયજીની આજ્ઞાથી કરીએ છીએ. તે કાલિકાચાર્યજીએ નગરમાં પ્રવેશતાં એમ કેમ કહ્યું કે ભાદરવા સુદ ૫ નાં પર્યુષણ છે ને સાધુઓએ પણ તે વાત કબુલ કેમ કરી? આ બાબતમાં સત્ય હકીકત એ છે કે ચેાથને આદેશ રાજાએજ કરાવ્યો છે પણ આચાર્યશ્રીને આદેશ તે પાંચમને જ ચૂર્ણિકારે લખ્યું છે. વળી ચૂર્ણિકારે કાર્તિકી પૂનમની ચેમાસી કર્યા પછી એકમના દિવસે વિહાર કરવાની આજ્ઞા આપેલી છે.
આ ઉપરથી સમજી શકાય કે ચૂર્ણિકાર પિતે ચોથને અપર્વ કહે છે. ને અપર્વમાં પર્યુષણ કરાયજ નહિં અને કરે તે પ્રાયશ્ચિત કહ્યું છે. માટે પર્વમાંજ શ્રીપર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com