Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૭૬
શેષ રહે ત્યારે વર્ષાવાસ પ્રત્યે નિવાસ કર્યો (ચોમાસું રહ્યા) અર્થાત્ અષાડ વદ ૧ થી ૫૦ મે દિવસે એટલે ભાદરવા સુદ પંચમીએ પર્યુષણ પર્વ કર્યા અને ભાદરવા સુદ ૬ થી કાતિકી પુનમ સુધી એટલે ૭૦ દિવસ સુધી ગ્ય ઠેકાણે ચોમાસું રહ્યા. માટે સંવત્સરી પ્રતિક્રમણ પંચમીએ કર્તવ્ય છે.
ચતુથીના પયુંષણ કરનાર શ્રી કાલિકાચાર્યના સંતાનીયાએ એ કારણથી અપવાદ ઉત્સર્ગની પરંપરાની માફક દ્રષ્ટિરાગને વશીભૂત થઈ “નિશીથ' માં લખ્યું છે કે–
'सीसो पुच्छति, इयाणिं कहं चउत्थीए अपच्च पज्जोसविज्जति?। आयरिओ भणति कारणिया चउत्थी। अन्जकालगयारिएण पवत्तिया। कहं भंते कारणं? कालगायरियो विहरतो उज्जेणिंगतो, तत्थ वासावासंतरंडिओ, तत्थ नगरिए बलमित्तो राया, तस्स कणिट्ठो भाया भाणुमित्तो जुवराया, तेसि भगिणी भाणुसिरी णाम, तस्स पुत्तो बलभाणू णाम, सोय पगइभद्दविणिययाए साहू पज्जुवासति, आयरिएहिं से धम्मो कहितो, पडिबुद्धो पव्वावितोय तेहिय बलमित्तमाणुमित्तेहि कालगज्जो પકવતે નિશ્ચિત તો તિ' એટલે—
શિષ્ય પૂછે છે કે હાલમાં અપર્વ ચતુર્થીએ સંવત્સરી કેમ કરવામાં આવે છે?
આચાર્યભગવાન–આર્ય કાલિકાચાર્યજીએ કારણે ચોથ પ્રવર્તાવી છે. માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com