Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૭૦
નાંખ્યું. તે લઈને મહાત્મા પિતાના સ્થાનકે પધાર્યા. પાછળથી વણિક ગૃહસ્થને આ વાતની જાણ થઈ એટલે તુરતજ તે પૂ. મહાત્મા સમક્ષ આવી ઉભે રહ્યો અને પિતાની પત્નીના અપકૃત્ય બદલ ક્ષમા યાચી. પરંતુ પૂજ્યશ્રીએ પાત્ર બતાવી કહ્યું કે મારી પાસે તેવી કોઈ વસ્તુ નથી. પણ ભણ્ય વસ્તુજ છે. આ જોઈ-સાંભળી તે ગૃહસ્થ વિસ્મય પામે અને ખરેખર આ મહાત્મા કોઈ દેવીપુરૂષ છે એમ મનમાં ચિંતવવા લાગે અને સારાયે ગામમાં તેને પ્રચાર થઈ ગયો. પૂ. મહાત્માને ઉપદેશ સાંભળી ૫૦૦ ઘરોએ શ્રી જૈનધર્મ અંગીકાર કર્યો.
(૪) રાજનગરમાં સં. ૧૫૭૬ ના પૂજ્યશ્રીના આગમન સમયે મરકીને ભારે ઉપદ્રવ ચાલતું હતું. શ્રીસંઘના ભાઈઓએ આવીને પૂજ્યશ્રી પાસે આ બાબત બહુજ ખેદ સાથે જાહેર કરી. પૂજ્યશ્રીએ દેવીશક્તિના ગે હજારે માણસોને મોતના જડબામાંથી બચાવી લીધા અને મરકીના ઉપદ્રવને શાંત કર્યો. તેથી ભવિક જીવને અતિ હર્ષ થયે.
(૫) પૂજ્યશ્રીના સ્વર્ગવાસ બાદ જોધપુરનરેશ માલદેવજી મહારાજાની ઉપર દિલ્લીના બાદશાહ કાંઈક કારણસર રૂછમાન થઈ સબળ સૈન્ય સાથે આવી જોધપુરની મેર મોરચા માંડી પ્રજાને રંજાડવા લાગ્યું. તે વખતે જોધપુરનરેશે પિતાનાં સબળ સહાયક સ્વર્ગવાસી પૂજ્યગુરૂદેવનું એકાગ્રચિત્ત ધ્યાન ધરી મને બળને મજબૂત બનાવ્યું. એ ધ્યાનની સુરતના બળથી પ્રજરી પેદા થતાં સ્વર્ગવાસી ગુરૂને અરજંટ તાર મળ્યાની પેઠે ભક્તના દુઃખની એક ખબર મળી કે “ભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com