Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
જ્યાં ક્રિયાનુણાને વિષે પ્રવર્તતી અંધાધુંધીને સાફ કરી, અનેક બાળ ને પ્રતિબધી–સન્માર્ગમાં જોડી તેમને ભાવભીર બનાવ્યા. તેમજ ઉજ્જૈન નગરીના રાજવીને પ્રતિબધી જીવદયાનું યથાર્થતાત્પર્ય ગંભીરપણે સમજાવી જીવહિંસા બંધ કરાવીને રાજાને શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો. આજે વર્તમાનમાં અમુક રાજવીઓ વિવેકની ખાતર કેઈ આચાર્યોના વ્યાખ્યાનોમાં જાય છે અને કામચલાઉ અમુક દિવસ માટે જીવહિંસા બંધ કરવા ફરમાવે છે અને ગુરૂદેવના ગયા પછી પાછી એ જ સ્થિતિ ચાલુ રહે છે.
પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પાચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે રાજવીઓને પ્રતિબોધ્યા છે તે હમેશ માટે એ માર્ગમાં સ્થિર થયા છે. માલવદેશમાં જીવહિંસાને અટકાવવા માટે ઉપર કહ્યા તેવા અનેકવિધ પ્રયત્ન ઉપરાંત પૂજ્યશ્રીએ હજાર નામના કસાઈને જીવહિંસાના કૃત્યથી ઉપદેશવડે મુક્ત કરી તેને દયામય ધર્મ ઉચર.
આમ માલવભૂમિમાં ક્રિયાનુછાને અંગેના અપકૃત્યેને સાફ કરી, અનેક જીવને ઉદ્ધાર કરી, તેમજ જીવહિંસા બંધ કરાવી પૂજ્ય આચાર્ય ભગવાન મેવાડ ભૂમિના પાટનગર ઉદયપુરમાં પધાર્યા. ત્યાં પણ માલવ પ્રદેશની જેમ લોકેને ધમને સાચો રાહ બતાવી પુના પૂજ્યશ્રી જોધપુર નજીક આવી પહોંચ્યા. જંગલખાતાના અફસરને પૂજ્યશ્રીના આગમનના સમાચાર સૌથી પહેલાં પોતાના હંમેશા રિવાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com