Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૫૩
સ્વગે સિધાવ્યા. આમ રાજા મહારાજાને પૂજવા ચેાગ્ય, ન્યાયશાસ્ત્રપાર'ગત, પંડિતપ્રવરશ્રીના પતિપ્રવરશ્રીના દેહાત્સગથી દેહેાત્સગથી પૂજ્યશ્રીને ભારે ખેદ થયા. શાસનના આવા ઝળકતા કેાહીનુર જવાથી કેાને ખેદ ન થાય? આ બનાવ બન્યા બાદ વિ. સ. ૧૬૦૦ની સાલમાં પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી રાજનગરમાં ભારે ધામધૂમપૂર્વકના શ્રીસંઘના સત્કારથી પધાર્યા. યુગપ્રધાન આચાય ભગવાને પોતાના ધમ વ્યાપારની પ્રખ્યાત પેઢીના વહીવટ ચેાખવટપણે ચલાવી અને હળવાકમી જીવેાને લાભ આપી શુદ્ધ ક્રિયાનુષ્ઠાનવત કર્યા.
ત્યારમાદ શ્રીશત્રુંજયતી કસવાના ભાવથી પૂજ્યશ્રી કાઠિયાવાડ તરફ વિચર્યા અને ત્યાં જઈ શ્રી ગિરિરાજને વંદી અંતરંગમાં ઉચ્ચ ભાવની શ્રેણીમાં તલ્લીન થયા અને ત્યાં લઘુસિ’નિઃસ્ક્રીડિતતપ આર ંભ્યા. કેટલાક સમય ગિરિરાજની શીતળ છાયામાં આત્મધ્યાનયુક્ત વ્યતીત કર્યો બાદ વિહાર કરી ગુરૂજી વાંકાનેર પધાર્યા અને ત્યાં શુદ્ધોપદેશ આપી ભવિ જીવોના ઉદ્ધાર કરી પાટણ નગરે પધાર્યા. ત્યાંથી મરૂધર (મારવાડ) ભૂમિમાં પગલાં પાવન કરી ધમની વિજય પતાકા ફરકાવી. પૂજ્યશ્રીએ બાળસાહિત્યની પણ રચના કરી છે કે જે કાવ્યા ન્હાનકડાં બાળક, ઉલ્લાસપૂર્વક ગાવા સાથે ભાવવાહી પ્રેરણાનું પાન કરી શકે.
વિ. સ’. ૧૬૦૩ ની સાલમાં પૂજ્યશ્રી ધામધુમથી નાગાર પધાર્યા. ભરવાડે મદેશમાં ૩૫૦૦ લાઢાગેાત્રીય મહેશ્વરી ધમ પાળનારાં ઘરા હતા. તેઓ તેમજ ખાંડીયા ગેત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com