Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૫૫ શ્રી શાંતિનાથ જિન ૧૬૪ શ્રી વિમલ-વાસુપૂજ્ય સ્તવન
જિન સ્તવન ૧૫૬ શ્રી નેમિનાથ જિન સ્તવન ૧૬૫ શ્રી પાર્શ્વનાથજિન ૧૫૭ સમ્યકત્વદીપક દોધકા
ચિત્યવંદન | (સોરઠા) છંદ ૧૬૬ શ્રી જિનેન્દ્ર સ્તુતિ ૧૫૮ શત્રુંજયમંડનશ્રી ૧૬૭ શ્રી વાસુપૂજ્ય જિનસ્તુતિ
આદિનાથજિન સ્તવન ૧૬૮ શ્રી પરમાત્મ સ્તવન ૧૫૯ ઉપદેશ રહસ્ય સજઝાય ૧૬૯ શ્રી પાર્શ્વનાથ જિનસ્તુતિ ૧૬૦ એકાદશ ગણધર સ્તુતિ ૧૭૦ શ્રી મહાવીર ગુણસ્થાન ૧૬૧ આત્મશિક્ષાની સઝાય
સૂચિકા વિજ્ઞપ્તિ ૧૬૨ શ્રી મહાવીરજિન સ્તવન ૧૭૧ શ્રી સિદ્ધાચલ ચૈત્યવંદન ૧૬૩ શ્રી પાર્શ્વનાથજિનસ્તવન
ઇત્યાદિ
આમ સઝાય, સ્તુતિઓ, સ્તવનાદિ ગુજરાતી, સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષામાં પૂજ્યશ્રીએ મનોગ્ય પુસ્તક લખી જૈનસાહિત્યભંડારમાં અનેકવિધ પુછપને ઉમેરે કર્યો છે. આ બધા પર દ્રષ્ટિપાત કરતાં એ કઈ વિષય ભાગ્યેજ હશે કે જેના વિષે પૂજ્યશ્રીએ કંઈ ને કંઈ ન લખ્યું હોય. જૈનધર્મની ઈમારત ત્યાગના પાયા પર ઉભેલી હોવાથી આત્મિક ઉન્નતિ તરફ દોરી જતાં કમસત્તાનું પ્રાબલ્ય દાખવી એમાંથી કેવી રીતે છુટાય એ વાતનું પ્રકાશન કરતાં ઉપરોક્ત ગ્રંથ અવશ્ય અતિ ઉપયોગી છે છતાં માનવસમાજની સેવા ભાવનાથી પણ અન્ય વિષય પર ગદ્ય-પદ્યમાં સુંદર સાહિત્યનું સર્જન કર્યું છે. આ મહાન પ્રભાવિકપુરૂષે જૈનસાહિત્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com