Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૩
વિખવાદે આટઆટલા વિદ્યમાન આચાયેલું હાવા છતાં મટવાને બદલે વધી રહ્યા છે એ કેટલું શૈાચનીય છે ?
રાધનપુરમાં એ કામા વચ્ચે સુલેહશાંતિ થતાં ત્યાંના શ્રીસંઘે આદરપૂર્વક વિનતિ કરતાં સ. ૧૫૬૭ નું ચાતુર્માસ રાધનપુરમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉગ્ર વિહાર કરતાં પૂજ્યશ્રી કચ્છ દેશ તરફ પધાર્યાં. ભચાઉમાં અનેક મિથ્યાત્વી અન્યદશ નીઓને પ્રતિમાષી શ્રાવક કર્યો. અને શુદ્ધ રાહુ બતાવી શ્રીવીતરાગપ્રણીતધમ પ્રવર્તાવી અંજાર, ભદ્રેશ્વર, મુદ્રા, માંડવી, ભુજ વિગેરે સ્થળાએ થઈ શિથીલાચારને નિર્મૂળ કરતાં કરતાં કાઠિયાવાડમાં મેારખી, વાંકાનેર, જામનગર, રાજકોટ થઈ શ્રીગીરનારજીની યાત્રાર્થે જુનાગઢમાં પ્રવેશ કર્યાં. આ સ્થળે તેઓશ્રીએ ૨૧ ઉપવાસની તપશ્ચર્યા આદરી અને કેટલેાક સમય સ્થિરતા કરી. ગીરનારજીની યાત્રા કરી પૂજ્યશ્રી ભવાદધિતારક એવા શ્રી સિદ્ધગિરિને ભેટવા ત્યાં પધાર્યો. ગિરિરાજના ગભીર મહાત્મ્યને આચાર્ય ભગવાને સ્વરચિત સ્તવનામાં ઉતાયુ અને તેના રાસ પણ બનાવ્યેા, શ્રી ગિરિરાજની છાયામાં સત્રતાલ તપ પૂર્ણ કરીને પાંચ જન્ય જીવાના ઉદ્ધાર કરી વલ્લભીપુરમાં પધાર્યા. જ્યાં જ્ઞાનભંડારેાનું અવલેાકન કરતાં પૂજ્યશ્રી લીમડી પધાર્યા. ત્યાં નદી કિનારે એક મતવાદી ચેાગી સિદ્ધિની સાધના કરી રહેલ હતા પર ંતુ તેમાં તેને નિષ્ફળતા સાંપડી પણ પૂ॰ આચાય ભગવાને સિદ્ધિ પ્રાપ્તિના રાહ બતાવતાં તે પૂજ્યશ્રીનેા ઉપકાર માનવા લાગ્યા.
લી'બડીથી વિદ્ગાર કરી વઢવાણુ થઈ ધ્રાંગધ્રા પધાર્યાં. અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com