Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૩૮
છે તે દિવસે તે ન બને તેજ આનંદ થાય એ વિચાર કરવા લાગ્યા. એમ વિચારીને શ્રીસંઘના અગ્રેસરેએ ના નવાબ સાહેબ સમક્ષ જઈ એ ધામિકલાગણીને દુભવનારું કૃત્ય એક મહાન જ્યોતિધરના કુમકુમ પગલા નગરમાં થાય તે દિવસે તે ન થાય એ માટે વિનંતી કરી પરંતુ ના નવાબ સાહેબે પણ એ કુરબાનીને પિતાનું ધર્મકૃત્ય છે એમ જણાવી પ્રજાજનોની વિનંતીને નકારી. આથી શ્રીસંઘે ગૌવધની આ બાબત ખિન્ન હૃદયે પૂજ્ય ગુરૂદેવ સમક્ષ રજુ કરી અને પિતાની લાગણી પ્રદર્શિત કરી.
જે મહાપુરૂષોમાં દૈવીશક્તિને વેગ હેવ તે સમગ્ર જનતાની દુભાતી ધાર્મિકલાગણીને જોઇને તેને ઉપયોગ કર્યા સિવાય કેમ જ રહી શકે? હંમેશાં આવી શક્તિઓને ઉપયોગ અસાધારણ એવા જનકલ્યાણના પ્રશ્નમાં જ કરવામાં આવે છે. તેવી રીતે પૂજ્યશ્રીએ પિતાની દૈવીશક્તિને ઘડીભર પર બતાવ્યું. પરિણામ એ આવ્યું કે કરબાની કરવા માટે જે ગાય લઈ જવામાં આવતી હતી તે ગાયને અદ્રશ્ય કરી દીધી અને ગાયને લઈ જનારા રાજ્યના સેવક હતા તેજ જગ્યા પર સ્થિર થઈ ગયા.
બીજા રાજ્યસેવકેએ તુરતજ નવાબ સાહેબ પાસે જઈ જેનસૂરીશ્વરમહાત્માની દેવી શક્તિના યોગ બનેલા બનાવનું વર્ણન કર્યું. ના, નવાબ સાહેબ આ અદ્દભુત પ્રસંગને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com