Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
મુસ્લીમ રાજવીને પણ પિતાના હૈયામાં પિતાની જીવહિંસાની ભૂલ ઉતરે છે અને તેઓશ્રી સૂરીશ્વરજી મહારાજા પાસે પિતાના કૃત્યની ક્ષમા યાચે છે, ત્યારે કહેવું જોઈએ કે એ હૃદય કેટલું સરળ અને સત્યનું અથ હેવું જોઈએ? પૂજ્ય શ્રી નવાબ સાહેબને રાજવી ધર્મ સમજાવતાં કુરાને શરીk શું ફરમાવે છે તે જણાવતાં કહે છે કે કુરાને શરીફ કહે છે કે પુણ્ય કરે, કેઈનું ભલું કરે, બદી છેડે, નેકી કરે, ખુદાને બેફ રાખે, કે જીવને ન સતાવો,
જેવું કરશે તેવુંજ પામશે, જેવા કામ કરશો તેવી શિક્ષા કે બક્ષીસ મળશે. ગાય જેવા ઉપકારી પ્રાણની કુરબાની એ મહાઅનર્થકારી અને જીવને અધેગતિમાં લઈ જનારું કત્ય છે. એમ નવાબને ઉપદેશ આપી જણાવ્યું કે કેઈનું પણ અકુદરતી મરણ નીપજાવવાની ભાવના કરવી એ પોતાના આત્માનું ઘર અધઃપતન છે. દયાથીજ જન્નત (સ્વર્ગ)ના દરવાજા ખુલ્લા થશે. વિ૦ પ્રતિબંધ આપતાં નવાબના હૃદયને અસર થઈ અને જીરહિંસા ત્યાગ કરવાને નિશ્ચય કરી લીધો.
આમ આ ચમત્કારથી જેમ શ્રીસંઘના હૈયા હર્ષઘેલા બન્યા તેમ જનશાસનની ઉન્નતિ થયેલી જોઈ શ્રાવકે કિયાનો આદર કરવા લાગ્યા. સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવના, ગુરૂભકિત અને અભયદાન આદિ ચઢતા પરિણમે સાચવી જીવનને લ્હાવો લેવા લાગ્યા.
આમ ખંભાતમાં ધમની અપૂર્વ પ્રભાવના કરતાં કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com