Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૩૨
શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા અણહીલપુર પાટણ પધાર્યા.
આ સમયે જતિઓનું જોર વધી પડયું હતું અને તેઓ શુદ્ધ ક્રિયાકાંડને છોડીને પિતાની આજીવિકા પ્રાપ્ત કરવા માટે અગ્ય સાધનોને ઉપગ કરી અંધાધુંધી ફેલાવી રહ્યા હતા. પૂ. આચાર્ય ભગવાનના આગમનથી તેમને ભય લાગ્યો કે આપણું પિકળતા ખુલ્લી પડશે. એથી તેઢષના તણખા ઝરવા લાગ્યા અને પૂ. આચાર્યભગવાન પર ઉપદ્રવ શરૂ કરવાના હેતુથી વરેની સાધના કરી પરંતુ ભયહર ભૈરવનાથ જેના દાસ હોય એવા આ મહાત્માને વરે શું કરી શકે? ઉલટું એ મહાપુરૂષે ઉન્માગે ગએલાઓને પ્રતિબધી સાચા માર્ગ તરફ વાળ્યા. જ્ઞાની પુરૂષ શaઓનું પણ કદી બુરૂ ક૫તા નથી પણ તેને સમાગે દેરવા હંમેશાં પ્રયાસ કરે છે. જતિઓએ ફેલાવેલ અંધાધુંધીને દૂર કરી ગર્વાને મદ ઉતારી પૂ. આચાર્યભગવાને ધર્મમાર્ગ સરળ થતાં ઉલ્લાસવાન બનેલા આત્માઓના હૃદયના ઉંડાણમાં માનવંત રસ્થાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની વિદ્વતાની ચોમેર પ્રસંશા થવા લાગી. ત્યાંથી પૂ. આચાર્યભગવાન રાધનપુર પધાર્યા. આ સમયે રાધનપુરમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ઉગ્ર હદે ચાલતું હતું જે બને કોમેને પ્રતિબધી હંમેશ માટે બંધ કરાવ્યું. મહાપુરૂષે જે જે સ્થળે વૈમનસ્ય જુએ છે તે તે સ્થળે ઉપદેશની સચોટ ધારા વહેતી મૂકીને દૂર કરાવવા માટેના તેમજ શાંતિની સ્થાપના અર્થો બનતા સઘળાયે પ્રયત્નો કરવા ચૂકતા નથી. આજે ખૂદ જેનોના આંતરિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com