Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧
ભવ્યજીવાને પ્રતિાપતાં વિહારને આગળ લખાવે છે. ઠેરઠેર એ મહાપુરૂષના મુખેથી ઝરતી સિદ્ધાંતિક વચનેાની સિરતામાં અનેક જીવા પાવન થતા રહ્યા. અને થાય એ સ્વાભાવિક છે કારણ ગમે તેવા પાપાત્મા પણ પુણ્યાયે સદ્ગુરૂને ચેગ પામીને પાપભીરૂ બને, તેા ધર્મના અધિકારી બનવા ભાગ્યશાળી થાય છે. અનેક જીવાએ પાપના ત્યાગ કરી પ્રભુપ્રણીત ધના સ્વીકાર કરવા માટે આ મહાપુરૂષ પાસે તત્પરતા બતાવી હતી. આ શાસનમાં એવા અનેક દ્રષ્ટાંતા છે કે ઘાર પાપાત્માએ પણ સદ્ગુરૂના યેાગે પરમધર્માત્મા બનીને સામાન્ય મનુષ્યોને આશ્ચય ચકિત કરી નાંખે એવી રીતે બહુજ અલ્પકાળમાં પ્રમપદના ભક્તા બની શક્યા છે.
આ પ્રતાપી ઉપાધ્યાયના ઉગ્રવિહારમાં આવેલા સ્થળેાએ ઉપદેશના પરિણામે હિંસકા હિંસા તજવા લાગ્યા, અશ્રદ્ધાવાત્ શ્રદ્ધાળુ બનતા ગયા, કૃપણમાં પણ ઉદારતાની ભાવના જણાવા લાગી, ધમ થી વિમુખ રહેનારાએ તેની નજીક આવવા લલચાયા. આમ બનવું એ સ્વપરઆત્મકલ્યાણની ભાત્રના ભાવનારા મહાપુરૂષો માટે સહજ છે. ઉપાધ્યાયવર શ્રીપાદ્મચંદ્રજી તિઓમાં ઉત્તમ હતા. સુખ કે દુઃખ, શેાક કે હષ નિંદા કે પ્રસ’શા એ દરેક પ્રસગેાએ આવા આત્માએ મનની સમતુલા જાળવનારાજ હાય છે. જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાથી અલંકૃત હેાય, પાંચ સમિતિઓના ધારક હાય, ત્રણ ગુપ્તિ વડે સુÀાભિત હાય, પંચ મહાવ્રતાને વહન કરવામાં કુર ઘર હાય, પિષા અને ઉપસરૂપી શત્રુઓને હંમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com