________________
ઈન્દ્રોની અગ્રમહિષીઓ
ભવનપતિદેવોના ભવનો આવેલા છે. (જુઓ ચિત્ર નં.૧)
૧
કેટલાક એમ કહે છે કે - રત્નપ્રભાપૃથ્વીમાં નીચે ૯૦,૦૦૦ યોજન પછી ભવનપતિદેવોના ભવનો આવેલા છે, ઉપર-નીચે ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિદેવોના આવાસો આવેલા છે.
આવાસ એટલે વિચિત્ર મણિ-રત્નોથી બનેલ શરીરપ્રમાણ ઊંચો મોટો મંડપ.
ભવન બહારથી ગોળ, અંદરથી ચો૨સ, નીચેથી પુષ્કરકર્ણિકા જેવા હોય છે. તે પાંચ વર્ણના હોય છે. તે ધજાપતાકાથી યુક્ત હોય છે.
૧૭
• દરેક ઈન્દ્ર જંબુદ્રીપને છત્ર અને મેરુપર્વતને દંડ કરવા સમર્થ હોય છે. આ ઈન્દ્રોની સામાન્ય શક્તિ કહી. દરેક ઈન્દ્રની વિશેષ શક્તિ દેવેન્દ્રસ્તવમાંથી જાણી લેવી.
ઈન્દ્રોની અગ્રમહિષીઓ -
ઈન્દ્ર
ચમરેન્દ્ર - બલીન્દ્ર
અગ્રમહિષી
૫-૫
ભવનપતિના શેષ ૧૮ ઈન્દ્ર
૬-૬
વ્યન્તરના ૧૬ ઈન્દ્ર, સૂયૅન્દ્ર, ચન્દ્રન્દ્ર ૪-૪
સૌધર્મેન્દ્ર – ઈશાનેન્દ્ર
૮-૮
૧. આ પુસ્તકને અંતે ચિત્રો આપેલા છે. ૨. પુષ્કરકર્ણિકા = કમળના બીજનો ડોડો.