________________
૨૭૬
મૂળગાથા - શબ્દાર્થ નરયતિરિયાગયા દસ, નરદેવગઈઉ વીસ અઠ્ઠસયા દસ રયણા સક્કર વાલુયાઉ, ચઉ પંક-ભૂ-દગઓ રપરા છચ્ચ વણસ્સઈ દસ તિરિ, તિરિત્થી દસ મણુય વીસ નારીઓ / અસુરાઈ વંતરા દસ, પણ તદ્દવિ પત્તેય રપ૩
નરક-તિર્યંચમાંથી આવેલા ૧૦, મનુષ્ય-દેવમાંથી આવેલા ૨૦ અને ૧૦૮, રત્નપ્રભા-શર્કરા પ્રભા-વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦, પંકપ્રભા-પૃથ્વીકાય-અપકાયમાંથી આવેલા ૪, વનસ્પતિમાંથી આવેલા ૬, તિર્યંચ પુરુષ અને સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્યપુરુષમાંથી આવેલા ૧૦, મનુષ્યસ્ત્રીમાંથી આવેલા ૨૦, અસુરકુમારથી વ્યન્તર દરેકમાંથી આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી દરેકમાંથી આવેલા ૫ એક સમયમાં સિદ્ધ થાય છે. (૨પર૨૫૩) જોઈ દસ દેવી વિસ, વેમાણિ અટ્ટમય વીસ દેવીઓ. તહ પુએહિંતો, પુરિસા હોઊણ અસય ર૫૪ સેસઠભંગએ હું, દસ દસ સિઝત્તિ એગસએણે ! વિરહો છમાસ ગુરુઓ, લહુ સમઓ ચવણમિત નત્યિ મારાપા
જયોતિષ દેવમાંથી આવેલા ૧૦, જયોતિષ દેવીમાંથી આવેલા ૨૦, વૈમાનિક દેવમાંથી આવેલા ૧૦૮, વૈમાનિક દેવીમાંથી આવેલા ૨૦, તથા પુરુષવેદમાંથી પુરુષ થઈને ૧૦૮, શેષ ૮ ભાંગામાં ૧૦-૧૦ એક સમયમાં સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ છ માસ છે, જઘન્ય ઉપપાતવિરહકાળ ૧ સમય છે. અહીં અવન નથી. (૨૫૪- ૨૫૫) અડ સગ છ પંચ ચઉ તિનિ, દુનિ ઈક્કો ય સિઝમાણેસુ. બત્તીસાસુ સમયા, નિરંતર અંતર ઉવરિ રપદી