________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૮૭ બાકી હોય ત્યારે પરભવાયુષ્ય બાંધે. સોપક્રમ આયુષ્યવાળા જીવો ત્રીજો ભાગ અથવા નવમો ભાગ અથવા સત્યાવીશમો ભાગ આયુષ્ય બાકી હોય ત્યારે અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવાયુષ્ય બાંધે. (૩૦૨- ૩૦૩). જઈમે ભાગે બંધો, આઉસ ભવે અબાહકાલો સો .. અંતે ઉજુગઈ ઈગ, સમય વક્ક ચઉ પંચ સમયંતા ૩૦૪
જેટલામા ભાગે આયુષ્યનો બંધ થાય તેટલો કાળ અબાધા છે. અંતે ઋજુગતિ ૧ સમયની અને વક્રગતિ ૪ કે ૫ સમય સુધીની હોય છે. (૩૦૪). ઉજ્જાગઈપઢમસમએ, પરભવિય આયિં તહાહારો ! વકાઈ બીયસમએ, પરભવિયાઉં ઉદયમેઈ ૩૦પા
| ઋજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય અને આહાર ઉદયમાં આવે છે, વક્રગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. (૩૦૫) ઈગ-દુ-તિ-ચઉ-વક્કાસુ, દુગાઈસમએસુ પરભવાહારો. દુગવક્કાઈસુ સમયા, ઈગ દો તિશિ ય અણાહારા ૩૦૬ll
૧,૨,૩,૪ વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ બીજા વગેરે સમયે પરભવનો આહાર હોય છે. બે વગેરે વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ ૧,૨,૩ સમય અણાહારી હોય છે. (૩૦૬) બહુકાલવેયણિજ્જ, કમ્મુ અપૅણ જમિત કાલેણું ! વેઈજ્જઈ જુગવં ચિય, ઉન્નસવપએસગ્ગ ૩૦ અપવત્તણિજ્જમેય, આઉં અહવા અસેસકમૅપિ. બંધસમએવિ બદ્ધ, સિઢિલ ચિય તે જહાજો ૩૦૮