Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯૪ મૂળગાથા - શબ્દાર્થ પર, ૫૦૦ યોજન આ છઠ્ઠી પૃથ્વીમાં પ્રતિરોનું આંતર જાણવું (૧૮) સીમંતઉત્થ પઢમો, બીઓ પુણ રોયત્તિ નાયવો ભંતો ઉણસ્થ તઈઓ, ચઉલ્યો હોઈ ઉદ્ભતો /૧લા સંભૂતમસંબંતો, વિર્ભતો ચેવ સત્તમો નિરઓ . અટ્ટમઓ તો પુણ, નવમો સઓત્તિ નાયવો | ૨૦ || વક્કતમવર્કતો, વિક્કતો ચેવ રોઓ નિરઓ . પઢમાએ પુઢવીએ, તેરસ નિરઈદયા એએ ૨૧ / અહીં પહેલો સીમન્તક, બીજો રોચક જાણવો, ત્રીજો ભ્રાંત, ચોથો ઉત્ક્રાન્ત છે, સભ્રાન્ત, અસક્ઝાન્ત, સાતમો નરકાવાસ વિભ્રાન્ત, ત્યારપછી આઠમો વળી તપ્ત, નવમો શીત જાણવો. વ્યુત્ક્રાન્ત, અવ્યુત્ક્રાન્ત, વિક્રાન્ત અને રોચક નરકાવાસ - આ પહેલી પૃથ્વીના તેર નરકેન્દ્રક છે. (૧૯, ૨૦, ૨૧) થણિએ થણએ મણએ આ તહા વણએ આ હોઈ નાયબ્યો ! ઘટે તહ સંઘટે, જિન્ને અવજિલ્મએ ચેવ / ૨૨ / લોલે લોલાવજો, તહેવ થણલાલુએ ય બોદ્ધÒ I બીયાએ પુઢવીએ, ઈક્કારસ ઈંદયા એએ ૨૩ // સ્વનિત, સ્તનક, મનક, વનક જાણવા યોગ્ય છે, ઘટ્ટ, સંઘ, જિહ્ન, અપજિહ, લોલ, લોલાવર્ત, સ્તનલોલુપ - આ બીજી પૃથ્વીના ૧૧ ઈન્દ્રક નરકાવાસ જાણવા (૨૨, ૨૩) તત્તો કવિઓ તવણો, તાવણો પંચમો નિદાઘો યા છઠ્ઠો પુણ પન્જલિઓ, ઉજ્જલિઓ સામો નિરઓ ૨૪

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330