Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૯૩ જ્ઞાનના, કેવળીના, ધર્માચાર્યન, સર્વસાધુઓના અવર્ણવાદ કરનાર, માયાવી કિલ્બિષિક ભાવના કરે છે. (એટલે કે કિલ્બિષિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.) (૧૩) કોઉયભૂઈકમે, પસિણાપસિણે નિમિત્તમાજીવે છે ઈદ્ધિ-રસ-સાય-ગુરુઓ, આભિગ ભાવણે કુણઈ /૧૪ |
કૌતુક કરનાર, ભૂતિકર્મ કરનાર, પ્રશ્નાપ્રશ્ન કહેનાર, નિમિત્તથી આજીવિકા કરનાર, ઋદ્ધિ-રસ-સાતા ગારવવાળો આભિયોગિક ભાવના કરે છે. (એટલે કે આભિયોગિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.) (૧૪) તેસીયા પંચસયા, એક્કારસ ચેવ જોયણસહસ્સા રયણાએ પત્થડતર મેગો ચિય જોયણતિભાગો / ૧૫ /
રત્નપ્રભા પૃથ્વમાં પ્રતિરોનું આંતર ૧૧,૫૮૩ યોજના છે. (૧૫) સત્તાણઉઈ સયાઈ, બીયાએ પત્થરંતર હોઈ ! પણ સત્તરિ તિત્રિ સયા, બારસ ય સહસ્સ તઈયાએ ૧૬
બીજી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૯૭00 યોજન છે. ત્રીજી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૧૨,૩૭૫ યોજન છે. (૧૬) છાવસયં સોલસ, સહસ્સ પંકાએ દો તિભાગા યા અઢાઈજ્જ સયાઈ, પણવીસસહસ્સ ધૂમાએ / ૧૭ છે.
ચોથી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૧૬, ૧૬૬ યોજન છે. ધૂમપ્રભામાં પ્રતિરોનું અંતર ૨૫, ૨૫0 યોજન છે. (૧૭) બાવત્ર સહસ્સાઈ, પંચેવ હવંતિ જોયણસયાઈ ! પત્થડમંતરમેયં તુ, છપુઢવીએ નેવું છે ૧૮ |

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330