Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૯૫ સંજલિઓ અટ્ટમ, સંપન્જલિઓ આ નવમો ભણિઓ. તઈયાએ પુઢવીએ, એએ નવ હોતિ નરઈંદા / ૨૫ /
તપ્ત, તપિત, તપન, તાપન, પાંચમો નિદાઘ, છઠો વળી પ્રજવલિત, સાતમો ઉજ્જવલિત, આઠમો સંજવલિત અને નવમો સંપ્રજવલિત કહ્યો છે. આ ત્રીજી પૃથ્વીના નવ ઈન્દ્રક નરકેન્દ્રક છે. (૨૪- ૨૫) આરે તારે મારે, વચ્ચે તમએ ય હોઈ નાયવે . ખાડખડે ય ખડખડે, હૃદયનિરયા ચઉત્થીએ / ૨૬ /
આર, તાર, માર, વર્ચ, તમક જાણવા યોગ્ય છે, ખાડખડ, ખડખડ - આ ચોથી પૃથ્વીના ઈન્દ્રકનારકાવાસ છે. (૨૬) ખાએ તમએ આ તહા, ઝસે ય અંધે તહય તિમિસે અને એએ પંચમપુઢવીએ, પંચ નિરઈદયા હૈંતિ ર૭ .
ખાદ, તમક, ઝષ, અંધક, તમિગ્ન - આ પાંચમી પૃથ્વીના પાંચ નરકેન્દ્રક છે. (૨૭) હિમ વદ્દલ લલ્લકે, તિત્રિય નિરઈદયા ઉ છઠ્ઠીએ. એક્કો ય સત્તરમીએ, બોદ્ધવ્યો અખઈટ્ટાણો | ૨૮ |
હિમ, વર્કલ, લલ્લક આ છઠ્ઠી પૃથ્વીના ત્રણ નરકેન્દ્રક છે. સાતમી પૃથ્વીમાં એક અપ્રતિષ્ઠાન નરકાવાસ છે. (૨૮)
| શ્રીસંગ્રહણિસૂત્રના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330