Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 303
________________ ૨૮૪ મૂળગાથા - શબ્દાર્થ આયંગુલેણ વહ્યું, સરીરમુગ્નેહઅંગુલેણ તણા ! નગપુઢવિવિમાસાઈ, મિણસુ પમાશંગુલેણં તુ //ર૮લા આત્માંગુલથી વાસ્તુ (મકાન વગેરે), ઉત્સધાંગુલથી શરીર અને પ્રમાણાંગુલથી પર્વત-પૃથ્વી-વિમાન વગેરે માપ. (૨૮૯) સત્થણ સુતિક્મણ વિ, છેતું ભિતું ચ જં કિર ન સક્કા ! તે પરમાણું સિદ્ધા, વયંતિ આઈ પમાણાર્ણ ર૯૦ll ખૂબ તીક્ષ્ણ એવા પણ શસ્ત્ર વડે જે છેદી અને ભેદી નથી શકાતો તે પરમાણુને સિદ્ધો પ્રમાણની આદિ (શરૂઆત) કહે છે. (૨૯૦) પરમાણુ સસરેણુ, હરેણુ વાલઅષ્ણ લિખા ય | જૂય જવો અડ્રગુણા, કમેણ ઉસેહઅંગુલય ૨૯૧ અંગુલછક્ક પાઓ, સો દુગુણ વિહત્યિ સા દુગુણ હલ્યો ચહિત્યે ધણુ દુસહસ, કોસો તે જોયણ ચરિો ર૯રા પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, જૂ, જવ, ઉત્સધાંગુલ ક્રમશઃ આઠગુણ કરતા થાય છે. છ અંગુલનો ૧ પાદ, તે બમણો ૧ વૈત, તે બમણો ૧ હાથ, ચાર હાથનું ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુષ્યનો ૧ કોશ, ચાર કોશનો એક યોજન થાય. (૨૯૧, ૨૯૨) ચસિયગુણ પમાશંગુલ-મુસ્સેહંગુલાઓ બોદ્ધવં. ઉસેહંગુલદુગુણં, વીરસ્સાયંગુલ ભણિયું ર૯૩ ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૪૦૦ ગણુ જાણવુ. બમણુ ઉત્સધાંગુલ તે વિરપ્રભુનું ૧ આત્માગુલ કહ્યું છે. (૨૯૩) પુઢવાઈસુ પત્તેય સગ, વણપતેયસંત દસ ચઉદસ ! વિગલે દુદુ સુર-નારય-તિરિ, ચઉ ચાઉ ચઉદસ નવેસુ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330