________________
અપવર્તનીયાયુષ્ય, અનપવર્તનીયાયુષ્ય
૧૩૯
વક્રગતિ સમય ને છેલ્લા સમયે | શેષ સમયોમાં એક વક્રવાળી | ૨ આહારક | ૧ સમય અનાહારક બે વક્રવાળી | ૩ આહારક | ૨ સમય અનાહારક
ત્રણ વક્રવાળી | ૪ |
આહારક | ૩ સમય અનાહારક
છે ચાર વર્કવાળી ) ૫ આહારક | ૪ સમય અનાહારક
(જુઓ ચિત્ર નં. ૧૨) વ્યવહારમતે - બીજા સમયે પરભવાયુષ્યનો ઉદય થાય. એક વકવાળી ગતિમાં બીજા સમયે પરભવસંબંધી આહાર લે. બે વક્રવાળી ગતિમાં ત્રીજા સમયે પરભવસંબંધી આહાર લે. ત્રણ વક્રવાળી ગતિમાં ચોથા સમયે પરભવસંબંધી આહાર લે. ચાર વક્રવાળી ગતિમાં પાંચમા સમયે પરભવસંબંધી આહાર લે.
વક્રગતિ
| સમય
પહેલા
છેલ્લા
વચ્ચેના સમયોમાં
સમયે
સમયે
એક વક્રવાળી
ર
આહારક
આહારક
બે વક્રવાળી
આહારક [ ૧ સમય અનાહારક | આહારક
ત્રણ વક્રવાળી
આહારક | ૨ સમય અનાહારક | આહારક
ચાર વક્રવાળી
૫
|
આહારક | ૩ સમય અનાહારક | આહારક
(જુઓ ચિત્ર નં. ૧૩)
૧. પૂર્વભવના ચરમ સમયે જ વક્રગતિ શરૂ થઈ જાય. તેથી બીજા સમયે
પરભવાયુષ્યનો ઉદય થાય.