________________
૧૭૮
મૂળગાથા - શબ્દાર્થ જે દેવલોકમાં જેટલા પ્રતર હોય ત્યાં ચાર દિશામાં તેટલી આવલિકાઓ છે. એક દિશાના આવલિકાગત વિમાનોને ત્રણથી ભાગવા. જે મળે તે ભેગુ કરવું. તે ત્રિકોણ, ચોરસ, ગોળવિમાનોરૂપ ત્રણ સ્થાનોમાં સ્થાપવુ. ત્રણથી ભાગ્યા પછી જે શેષ રહે તેમાં ૨, ૧, ૦ વિચારવા. તેમાં જેટલા ૧ હોય તેટલા ત્રિકોણવિમાનમાં ઉમેરવા. બધા ર ભેગા કરી તેનું અર્ધ ત્રિકોણવિમાનમાં ઉમેરવું અને બીજુ અર્ધ ચોરસવિમાનમાં ઉમેરવુ. આમ એક દિશામાં ત્રિકોણ, ચોરસ, ગોળ વિમાનોની સંખ્યા આવે છે. ગોળમાં ઈન્દ્રક વિમાનો ઉમેરવા. સર્વેને ચારગણા કરવા. (૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫) ઘણઉદહિપઈટ્ટાણા, સુરભવણા દોસુ હુતિ કન્વેસુ તિસુ વાઉપઈટ્ટાણા, તદુભયસુ પઈક્રિયા તીસુ II૧૨૬ll
બે દેવલોકમાં વિમાનો ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. ત્રણ દેવલોકમાં વિમાનો વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે. ત્રણ દેવલોકમાં વિમાનો તે બન્ને ઉપર પ્રતિષ્ઠિત છે. (૧૨૬). તેણ પરં ઉવરિમગા, આગાસંતરપઈક્રિયા સવે. એસ પટ્ટાણવિહી, ઉä લોએ વિમાસાણ I/૧૨૭
ત્યારપછી ઉપરના દેવલોકના બધા વિમાનો આકાશના આંતરે પ્રતિષ્ઠિત છે. આ ઊર્ધ્વલોકમાં વિમાનોની પ્રતિષ્ઠાનવિધિ છે. (૧૨૭) પુઢવીણે બાહë, ઉચ્ચત્ત ચેવ તહ વિમાણાણું ! વન્નો અ સુઆભિહિઓ, સોહમ્માઈસુ વિષેઓ ૧૨૮
સૌધર્મ વગેરે દેવલોકમાં પૃથ્વીની જાડાઈ અને વિમાનોની ઉંચાઈ અને વર્ણ શ્રુતમાં કહેલ જાણવો. (૧૨૮) સત્તાવીસસયાઈ, આઈમકÀસુ પુઢવિબાહલ્લા ઈક્કિક્કહાણિ સેસે, દુદુગે દુગે ય ચઉદ્દે ય ૧૨