________________
૧૮૯
મૂળગાથા - શબ્દાર્થ
ત્યાર પછી દેવો અપ્રવિચારી (મથુન નહીં સેવનારા) હોય છે એમ જાણવુ. તેઓ સપ્રવિચારસ્થિતિવાળા (મથુન સેવનારા) દેવો કરતા અનંતગુણસુખવાળા છે. (૧૨) જં ચ કામસુહ લોએ, જં ચ દિવ્યં મહાસુહા વિયરાયસુહસે, ખંતભાગે પિ નથ્થઈ ૧૮૩
લોકમાં જે કામસુખ છે અને જે દિવ્ય મહાસુખ છે એ વીતરાગના સુખના અનંતમા ભાગને પણ યોગ્ય નથી. (૧૮૩) આઈસાણા કન્વે, ઉવવાઓ હોઈ દેવદેવીણા તત્તો પરં તુ નિયમા, દેવીણે નલ્થિ ઉવવાઓ ૧૮૪.
ઈશાન સુધીના દેવલોકમાં દેવ-દેવીની ઉત્પત્તિ હોય છે. ત્યાર પછી નિયમા દેવીઓની ઉત્પત્તિ નથી. (૧૮૪) આરેણ અગ્રુઆઓ, ગમણાગમણં તુ દેવદેવીણ તત્તો પરં તુ નિયમા, ઉભએસિં નત્યિ ત કવિ ૧૮પા
અશ્રુત સુધી દેવ-દેવીનું ગમનાગમન થાય. ત્યારપછી કોઈ પણ રીતે બન્નેનું ગમનાગમન નથી. (૧૮૫) તિત્રિ પલિયા તિસારા, તેરસ સારા ય કિવિસા ભણિયા સોહમ્મસાણ-સર્ણકુમારસંતસ્સ હિટ્ટાઓ ૧૮૬
સૌધર્મ-ઈશાન, સનકુમાર, લાંતકની નીચે ૩ પલ્યોપમ, ૩ સાગરોપમ, ૧૩ સાગરોપમવાળા કિલ્બિષિયા દેવો કહ્યા છે. (૧૮૬) કન્વેસુ આભિયોગા, દેવા વિડુિં ન આરણચ્ચયઓ લંતગઉવરિ નિયમા, ન હુંતિ દેવા ઉ કિબ્લિસિયા ૧૮૭
દેવલોકોમાં આરણ-અશ્રુતથી ઉપર આભિયોગિક દેવો નથી. લાતકની ઉપર કિલ્બિષિયા દેવો નથી. (૧૮૭)