________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૪૮
સત્તસયા ચત્તાલા, અટ્ઠારસ કલા ય ઈય કમા ચઉરો । ચંડા ચવલા જયણા, વેગા ય તહા ગઈ ચઉરો ॥૧૨૦ા
૬
૩૦
૬૦
કર્કસંક્રાંતિના દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬૬ યોજન છે. એને ૩, ૫, ૭, ૯થી ગુણતા પગલાનું માપ આવે છે. ત્રણથી ગુણતા ૨,૮૩,૫૮૦ ૬ યોજન થાય છે, પાંચથી ગુણતા ૪,૦૨,૬૩૩ યોજન થાય છે, સાતથી ગુણતા ૬,૬૧,૬૮૬ યોજન થાય છે. નવથી ગુણતા ૮,૫૦,૭૪૦ યોજન થાય છે. આ ચાર પગલારૂપ ચંડા, ચપલા, જવના, વેગા ચારગતિ છે. (૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦)
૫૪
૬૦
૬૦
ઈન્થ ય ગઈ ચઉત્થિ, જયણયરિ નામ કેઈ મન્નતિ । એહિં કમેહિમિમાહિં, ગઈહિં ચઉરો સુરા કમસો ॥૧૨૧॥ વિખંભં આયામં, પરિહિં અભિતરં ચ બાહિરિયે । જુગવં મિણંતિ છમ્માસ, જાવ ન તહાવિ તે પારં ॥૧૨૨।। પાર્વતિ વિમાણાણું; કેસિ પિ હુ અહવ તિગુણિયાઈએ । કમચઉગે પત્તેયં, ચંડાઈ ગઈ ઉ જોઈજ્જા ।।૧૨૩॥ તિગુણેણ કપ્પચઉગે, પંચગુણેણં તુ અટ્ટસુ મુણિજ્જા । ગેવિજ્જે સત્તગુણેણં, નવગુણેડણુત્તરચઉકે
1192811
કેટલાક અહીં ચોથી ગતિને જવનતરી માને છે.આ ચાર પગલારૂપ આ ચાર ગતિ વડે ચાર દેવો ક્રમશઃ પહોળાઈ, લંબાઈ, અંદરની અને બહારની પરિધિને એક સાથે ૬ મહિના સુધી માપે છે. છતાં પણ તેઓ કેટલાક વિમાનોના પારને નથી પામતા. અથવા ત્રણ ગુણા વગેરે ચાર પગલામાં દરેકમાં ચંડા વગેરે ગતિઓ જોડવી. ત્રણ ગુણા પગલા વડે ચાર દેવલોકમાં, પાંચ