Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ર ૪૭
સળગ્યથા - શબ્દાર્થ હાયઈ પુઢવીસુ સયં, વઢઈ ભવણેસુ દુદુ દુ કÈસુ. ચઉગે નવગે પણગે, તહેવ જાડયુત્તરેલું ભવે ૧૧૩. ઈગવીસસયા પુઢવી, વિમાણમિક્કારસેવ ય સયાઈ ! બત્તીસ જોયણસયા, મિલિયા સવત્થ નાયબ્રા ૧૧૪
પહેલા બે દેવલોકમાં પૃથ્વીપિંડ ૨૭૦૦ યોજન છે અને વિમાનની ઉંચાઈ ૫00 યોજન છે. ત્યારપછી ૨, ૨, ૨, ૪, ૯, ૫ દેવલોકમાં પૃથ્વી પિંડમાં ૧૦૦-૧૦0 યોજન ઘટે છે અને વિમાનોની ઉંચાઈ ૧૦૦-૧૦૦ યોજન વધે છે. યાવત્ અનુત્તરમાં પૃથ્વીપિંડ ૨૧00 યોજન છે અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ યોજન છે. બધે બન્ને (પૃથ્વીપિંડ-વિમાનની ઉંચાઈ) મળીને ૩૨૦૦ યોજન જાણવા. (૧૧૨, ૧૧૩, ૧૧૪) પણ ચઉ તિ દુ વન્ન વિમાણ, સધય દુસુ દુસુ ય જા સહસ્સારો ! ઉવરિ સિય ભવણવંતરજોઈસિયાણ વિવિહવન્ના ૧૧૫
સહસ્રાર દેવલોક સુધી બે-બે દેવલોકમાં ધજાસહિત વિમાનો ૫, ૪, ૩, ૨, વર્ણન છે. ઉપરના વિમાનો સફેદ છે. ભવનપતિવ્યંતર-જ્યોતિષના વિમાનો વિવિધવર્ણના છે (૧૧૫) રવિણો ઉદયત્યંતર, ચઉનવઈ સહસ્સ પણસય છવીસા ! બાયાલ સર્ફિ ભાગા, કક્કડકંતિદિયહૂમિ /૧૧૬ો. એયંમિ પુણો ગુણિએ, તિ પંચ સગ નવ ય હોઈ કમમાણુ તિગુણંમિ ય દો લક્ઝા, તે સીઈ સહસ્સ પંચ સયા ૧૧ી . અસીઈ છ સર્ફિ ભાગા, જોયણ ચઉ લખ બિસત્તરિ સહસ્સાને છચ્ચ સયા તેત્તીસા, તીસ કલા પંચ ગુણિયંમિ ૧૧૮ સત્તગુણે છ લખા, ઈગસદ્ધિ સહસ્સ છ સંય છાસીયા ચઉપન્ન કલા તહ, નવગુણંમિ અડલખ સટ્ટાઓ /૧૧૯

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330