Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 282
________________ ૨૬૩ મૂળગાથા - શબ્દાર્થ પંચમું જિસકલાણેસુ ચેવ, મહરિસિતવાણુભાવાઓ / જમ્મતરનેeણ ય, આગચ્છાન્તિ સુરા ઈહઈ ૧૯oll જિનેશ્વરના પાંચ કલ્યાણકોમાં, મહર્ષિના તપના પ્રભાવથી અને અન્ય જન્મના સ્નેહથી દેવો અહીં આવે છે. (૧૯૦) સંકેતદિગ્વપમા, વિસયાસત્તાડસમત્તકત્તબ્બા. અણહીણમણુયકજ્જા, નરભવમસુઈ ન ઈંતિ સુરા ૧૯૧ સંક્રાન્ત થયેલા દિવ્ય પ્રેમવાળા, વિષયમાં આસક્ત, સમાપ્ત નથી થયા કર્તવ્ય જેમના એવા, મનુષ્યોને અનલીન કાર્યવાળા દેવો અશુભ મનુષ્યભવમાં નથી આવતા (૧૯૧). ચત્તારિ પંચ જોયણસયાઈ, ગંધો ય મણુયલોગસ્સ ! ઉä વચ્ચઈ જેણં, ન હુ દેવા તેણ આવત્તિ ૧૯રો જે કારણથી મનુષ્યલોકની ગંધ ૪00 કે 500 યોજન ઉપર જાય છે તે કારણથી દેવો અહીં આવતા નથી. (૧૨) દો કષ્પ પઢમપુઢવુિં, દો દો દો બીય-તઈયગ-ચઉત્યિ T ચઉ ઉવરિમ ઓહીએ, પાસન્તિ પંચમં પુઢવિ ૧૯૩ બે દેવલોકના દેવો પહેલી પૃથ્વીને, બે-બે-બે દેવલોકના દેવો ક્રમશઃ બીજી-ત્રીજી-ચોથી પૃથ્વીને, ઉપરના ચાર દેવલોકના દેવો પાંચમી પૃથ્વીને અવધિજ્ઞાનથી જુવે છે. (૧૯૩) છäિ છ ગેલિજ્જા, સત્તમિમીયરે અણુત્તરસુરા ઉI કિંચૂણ લોગનાલિ, અસંખદીવુદહિ તિરિયં તુ ૧૯૪ો. છ રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને, ત્રણ રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને, અનુત્તર દેવો કંઈક ન્યૂન લોકનાલીને અવધિજ્ઞાનથી જુવે અને તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રોને જુવે છે. (૧૯૪)

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330